________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
( ૧૨ ) एवागृहस्थनाधर्मो. (७६)
- વસન્તતિલકા. શ્રીમ7માં પથ વિષે પર સ્થપાવો,
છાયા થવા પથિકને તરૂ શ્રેષ્ઠ વાવે; પોતાની શુદ્ધ નિતિએ કરીએ કમાઈ,
એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? વર્ષÇમાં ગરિબ વાવણુ કારને,
કૃષ્યર્થ નંદ બળદે તણી હાય ઘોને, યેગી થતી પુરૂષને ગૃહ ઘ રચાવી,
એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? રેગે પ્રસ્યા જન ઘણુ શરદે જણાય,
તદ્રોગ નાશક તિહાં જઈ ઘો દવાય; સત્કાર્ય એમ કરતાં યશ હે છવાઈ,
એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? શીતતું માં થરથરે નથી વસ્ત્ર એકે,
એવા જન પર કરો કરૂણું વિવેકે; લાખ સમી બની જશે પ્રભુ ઘેર પાઈ,
એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? નાના પ્રતિ સુત સમી મતિને જમાવો,
મોટા તણા ચરણમાં શિરને નમાવે; સાદૃશ્ય માનવ પ્રતિ ગણું બધુતાઈ,
પાળે ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? જૂઠાં કુવાક્ય કડવાં કદીએ ન દાખે,
મૂંગા પશુ ઉપર તો કરૂણાજ રાખે; એથી તમે તરી જશે ભવ બન્ધ બાઈ,
એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ?
પ
For Private And Personal Use Only