________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૧ ) જે દષ્ટિ સૃષ્ટિ વિષયે હતી મોહ પામી,
તે ત્વત્યદાન્જ વિમળે અધુના વિરામી સામું કૃપાળુ ? નજરે પ્રભુ ? જે અમારી,
હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી હારી. હારા પ્રસન્નપણમાં ગણું સૌ પ્રસન્ન,
ને અપ્રસન્ન તું તદા ગણું અપ્રસન્ન વાગી ગઈ અજબ ભક્તિ રૂપા કટારી,
હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી ત્યારી. આજે ભલે જગત આ અવળું જણાય,
કે શીર્ષ હારૂં હણવા જગ સામું ધાય; તોયે અખંડ લગની નવ જાઉં હારી,
હે વિશ્વનાથ ? મુજને પ્રાંત લાગી ત્યારી. ત્વત્ કીર્તને યમ તણે ભય હું હર્યો છે, | આનન્દસાગર મહા દિલમાં ધર્યો છે, મઠ્ઠી મજા લઈ હવે લઉં કેમ ખારી?
હે વિશ્વનાથ? મુજને પ્રત લાગી ત્યારો. તું વિશ્વને અધિપતિ તુજ પૂજ્યપાદ,
સંકષ્ટ નાશક અને તુજ વિશ્વ તાત; સૈમ્યા તવામૃત કથા દુ:ખદે વિદારી,
હે વિશ્વનાથ? મુજને પ્રત લાગી હારી. તું દેહમાં વસી રહ્યો બહિરે તથા તું,
તું આદ્ય અન્ને વચમાં સ્વરૂપે સદા તું; હારા જજે દિન બધા પ્રભુ % ઉચારી;
હે વિશ્વનાથ ? મુજને પ્રત લાગી ત્યારી.
For Private And Personal Use Only