________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) એવયે દિન આવશે નજીકનું, થાશે બધું વેગળું; એવયે દિન આવશે ભલું છતાં, થાશે બધું બે ભલું, એવયે દિન આવશે જગતનું, ભેદાય જ્યાં વાદળું; એયે દિન આવશે અવનિનું, જ્યાં ત્યાગવું આકરૂં. ૩ જાણુને વળગશના જગતમાં, તું એક બે દિન છે; રાણીને જઈ પૂછી સમીપમાં, છે આ નવા ક્ષીણ છે; શાણું છે દુનીયાં ભલે પણ વડી, અને ઉંડી ખીણ છે, વાણ ચાહ્ય ચલાવ્ય હકમ સમી, કાળે કર્યું મીણ છે. ૪ લે ચાખી મધુગ છે ગતના, સ્વામી ભજીલે ફરી લે આખી સુખદ સ્થિતિ દુઃખકરી, વૃત્તિ બધી લે હરી; લે માખી કુસુમો થકી સુમધુતા, એવી દશા લે કરી; શ્રી બ્રહ્મામૃત સિધુ સામી વળતી, ગંગાન્વિતા થા કરી. ૫
વસંતર્લીન. (૬)
શાર્દૂલવિક્રીડિત. આવ્યા કાળ વસત આમતમાં, હે કે રૂડી મંજરી; કેકીલા ટહુકે મધુર સ્વથી, આનન્દ આપે તરીકે
૧વિનાશી સાહિત્ય.૨ અકળામણવાળું. ૩ તું રાજાની પણ પ્રિયતમાને પૂછી જોકે-આ બધું ક્ષીણતા વાળું છે અગર સત્ય છે ? જ્યારે તેઓ પણ નાશ પામી જવાના છે ત્યારે તારી ગરીબની ગુંજાશ શું છે? ૪ ભલે બધી દુનીયાં ડાહી થઈને ફરે પણ અતે તો પર્વતની અતિ ભયંકર ખીણ છે. અર્થાત ભયરૂપજ છે. ૫ તું ભલે હાકેમ બની હુકમ ચલાવ પણ અને તું અને આ બધું પાકા મીણ સમાન છે. ૬ મોક્ષરૂપ અતિ મીઠો મધુ. ૭ નાશ કરી નાખ. ૮ સંસારમાંથી માખીની માફક આત્મહિતકારી સાધન પ્રાપ્ત કર. ૯ જેમ ગંગામાં ભળેલી જળ ઝરણું સમુદે જાય છે. એમ સત્સંગરૂપ ગંગામાં ભળી બ્રહ્મામૃત રૂપ થઈ.
For Private And Personal Use Only