________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮ )
સર્વ પ્રાણીનુ સહજ ભાવમાં, પાલન આપ સદૈવ કરે; નિજ નિજની મર્યાદા માંહી, વસ્તુ રાખવા સેતુ ખરા; આપ તણા આધાર વડે આ,સર્વ ભુવન સ્થિતિ ધારી રહ્યાં; આપ સેતુના આશ્રય ખળથી, ગરબડ કરી નહિ ગગડી ગયાં. રૂ શાસ્ત્રપાઠ સંપૂર્ણ ભણીને, માહણ તમને જાણે છે; તેમજ પૂજક પૂજન કરીને, આપ સ્વરૂપને માણે છે; દાનીજન દાનાઇ ભર્યા દિલ, આપ તણાં દ ન કરતા; તપસ્વી લાકે તપ વિદ્યાથી, આપ સ્વરૂપ પ્રતિ પદ ભરતા. પાંચ વિષયથી નિજ મનવાને, રાકી જન તમને હાતા; આપ સ્વરૂપના કરી ↑અનુભવ, માનવ જન મુનિજન થાતા; અપૂર્વ લીલા ભરી આ દુનિયાં, છે પણ તેના ત્યાગ કરી; આપ તણા દર્શન માટે છે, સ ંતજના કોપીન ધારી.
નિપીતા, ( ૬ ) શાર્દૂ લવિક્રીડિતમ.
એવાય દિન આવશે પ્રિય જહાં, માતા અમાતા થશે; અવાયે દિન આવશે પ્રિય છતાં, ભ્રાતા અભ્રાતા થશે; એવાચે દિન આવશે પ્રિય છતાં, ત્રાતા અત્રાતા થશે; એવાયે દિન આવશે દુ:ખભરી, વ્યાધિ અતિ વ્યાપશે. ૧ અવાયે દિન આવશે પ્રિય જહાં, આશા નિરાશા થશે; એવાયે દિન આવશે પ્રિય તણાં, પ્યારા દિલાસા જશે; અવાયે દિન આવશે પ્રતિ ભરી, વ્હાલી અલ્હાલી થશે; અવાયે દિન આવશે હરખની, પ્યાલીજ ખાલી થશે. ૨
લકી ક
૧ વાળના ઘેરાવામાં ઢંકાએલા સૂર્યની માફક અને તકાળથી અજ્ઞાનના આવરણમાં આચ્છાદિત થએલા સર્વ શક્તિમાન આત્મપ્રભુને પ્રાપ્ત કરવા અર્થાત્ અનંત આત્મધન મેળવવા–આત્મા આત્માને કર્તા પણે નવી–પેાતાનું પૌલિક સ ધન ત્યાગી સ્વયં અકર્તા અહર્તા બને છે.
For Private And Personal Use Only