________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) વાયું શીતલ ગન્ધ મિશ્રિત ધીં, બહાને બધે વિસ્તરી; આ કાળે પ્રભુ હેય જે હદયતે, શા કામની સુન્દરી? ૧ પુષ્પના મધુ સ્વાદુ સૌમ્ય ભમરા, ઝાડે ઘણાયે ભમે, જાણે શારદ પક્ષિરૂપ ધરીને, વીણુ બજાવે ધિમે, પંખીડાં વળી ન્હાય છે જળ વિષે, સ્વછન્દ હર્ષ કરી, આ કાળે પ્રભુ હોય જે હૃદય તે, શા કામની સુન્દરી ? ૨ ગવાળા જઈ રાનમાં મુરલિઓ, મધ્યે ગીત ગાય છે; આશ્ચર્યાન્વિત વૃન્દ આ હરણનાં તલ્લીન હા ? થાય છે; વૃક્ષેનાં કુસુમ થકી વિમળતા, જાણે રહી નીતી; આ કાળે પ્રભુ હાય હદયમાં, શા કામની સુંદરી. ૩ ને ધીમા ના તીવ્ર એમ રવિના, તાપો તપે છે મૃદુ; માં આ સુકુમાર પુષ્પ કલિથી, મીઠે પીયે છે મધુ પન્થી ગાય વસંતરાગ લલકી, દુઃખો દઈ વિસ્મરી, આ કાળે પ્રભુ હોય જે હૃદય તો, શા કામની સુન્દરી ? ૪ જૂનાં પણ ખરી પડે નૂતન આ; વૃક્ષે ઉગેલાં દિસેક જે દેહ તજી અને ધરી ન, યેગી દિસે વિષે હાલા વનરાજીના ભવનમાં, શય્યા શિવા* પાથરી; આ કાળે પ્રભુ હોય જે હૃદયતો, શા કામની સુન્દરી? ૫
૧ અર્થાત કવિજનનું હૃદય તે સહદય હેવાથી સૃષ્ટિ સૌન્દર્યમાં રસમય હોય છે. એવામાં જે તેના જ હૃદયમાં આત્માનન્દ પ્રાપ્ત થાય તે સોનું અને સુગન્ધવ -આનન્દ અર્ણવની રેલમછેલ થાય. વિષયાનન્દનો તો અહીં આધાર રૂપ હીસાબ જ હોતો નથી. અહીં કોઈ ગૃહસ્થાશ્રમધર્મ કે જે સર્વ આશ્રમના આધારરૂપ છે; તેનો અગર પવિત્ર એવી સ્ત્રીઓનો નિષેધ કર્યો નથી. પણ આત્માનન્દની મઝાવાળાના મહાન આનન્દ કરતાં માત્ર સ્ત્રી વિષયમાં જ આનન્દ માનનારાઓને આનન્દ ફુલ્લ છે. એમ જણાવ્યું તે યથાર્થ ભાસપૂર્વક છે. ૨ સૌન્દર્યતા સ્વરૂપ શય્યા. ૩ અતીવસુન્દર.
For Private And Personal Use Only