________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) અગ્નિ પ્રવાળે તે ભલે, વારિ ડુબાવે તે ભલે મુસ્તિકા વિષે ડાટે ભલે, કે રાચર ચાવે ભલે. નથી કોઈ રીત્યા પ્રેત્યને, સંવેગ યા અવાગતા; નથી કઈ રીત્યા વિશ્વની, સદ્દગતા-અપગતા; નથી કઈ રીત્યા આ પળે, પહેલી થતી તે શેકતા; ન કોઈ પણ રીતે હવે, વિષમ જવરની રેગતા. મરવું હતું જે એક દિન તે, આજ મરવું થઈ ગયું ઠરવું હતું જવાળા વિષે તે, આજ ઠરવું થઈ ગયું; આવું છતાં પણ જીવતાં,-હતું આમ જે મરવું થયું? તો આ થકી પણ અધિક સુખ, આવત મુખેથી નવ કહ્યું. ૮ પૂર્વજ તણે જે બૃહ સહુ જે, માર્ગ થઈ ચાલ્યા ગયે; તે પ્રેમીઓને ભેટવાને, આજ લ્હાવે છે ગ્રા; એ હંસ ? તે ધામે જજે તું, ત્વરિત ગતિએ ચાલતે;
સંબંધી સહ પ્રેમી તણાં, સ્નેહાશ્રુ મૌક્તિક ચાખતા. ૯ નિશ્ચલ સમાધિ યેગથી, ભગવંતની ભક્તિ વડે;
એ પ્રેત્ય હંસાર ત્યાં જજે, જ્યાં કઈ માયિક નવ નડે; શાંતિ ક્ષમા ધીરજ દયા, પર પ્રાણી કેરી સેવના;
જ્યાં હોય તે દેશે જજે, દર્શન થશે જગદેવનાં.
સયા. પરોપકારની ખાતર નિર્મળ, નદીઓ નિત્યે જાય વહી.
પરોપકાર કરનારી પૃથ્વી, સર્વ જન્ને ધારી રહી, પપકાર કરનારાં વૃક્ષો, ફળ કુલ સાથ બીરાજે છે; સંત પુરૂષની સર્વ વિભૂતિ, પરંપકારને માટે છે.
For Private And Personal Use Only