________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨ )
આકાશ ને ગુણુ શબ્દ વિષ્ણુ, ઘડી એક પણ ચાલે નહી; ને વાયુને સ્પત્ત્વ વિષ્ણુ, પળ એક પણ હાલે નહી; જગતાત વિષ્ણુ ખીજે હવે, મન માહ ઉભરાતા નથી; ઘડિ થાય ઇષ્ટ વિયેાગતા, મુજને સહન થાતા નથી. આત્માઅનિદ્રા. ( ૬૨ ) હરિગીત-છંદ.
આવે સુષુપ્તિ કાળ ત્યાં, માતા અમાતા થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, પિતા અર્પિતા થઇ રહે, આવે સુષુપ્તિ કાળ ત્યાં, શેકે અશેાકેા થઇ રહે,
આવે સુષુપ્તિ કાળ ત્યાં, લેાકેા અલેાકેા થઇ રહે. આવે સુષુપ્તિ કાળ ત્યાં, વેદે અવેદો થઇ રહે;
આવે સુષુપ્તિ કાળ ત્યાં, દેવે અઢેવા થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, તસ્કર અતસ્કર થઇ રહે;
આવે સુષુપ્તિ કાળ ત્યાં, દ્વિજહર અદ્વિજહર થઈ રહે, ભર ઉંઘકેરા કાળમાં, પાપી અપાપી થઇ રહે;
ભર ઉંઘમાં સંન્યાસિ જન, સંન્યાસથી હીંન થઈ રહે; ભર ઉંઘ કેરા કાળમાં, પુલ્કસ્ અપુલ્કસ થઇ રહે;
ભર ઉંઘકેરા કાળમાં, તાપસૢ અતાપસૢ થઇ રહે. નિદ્રા વિષે આ પુરૂષ સઘળાં, પાપ કર્માં પહેરે;
નિદ્રા વિષે આ પુરૂષતા, સહુ પુણ્ય કર્મો અપહરે; બુદ્ધિ તણા સુખ દુ:ખ ભય, એ સર્વ દોષો ત્યાં નહી આનન્દને અનુભવ વિના, નિજ માંહિ જોશેા કંઇ નહી. ૪ જો જ્ઞાન કાળે આ રીતે, ધર્મો બધા બુદ્ધિ તણા; વિરમે તદા ભાવા ખધા, પ્રગટે સહેજ આત્મા તણા; નિજ મધનું કારણુસદા, મળયુક્ત અંત:કરણ છે; ને મેાક્ષનુ કારણ સદા, મમુક્ત સ્વાંત:કરણ છે.
For Private And Personal Use Only
૩