________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) પ્રભુમાં થા મેહી, કિમત નથી થાતી વખતની;
મજામાં જ પ્રેઈ, લહરી મધુરી છે તખતની. શીખી લેને આજે, સહનશીલ વિદ્યા વિમળ છે;
મહાવેશું વાજે, નભ મહીં કદી ક્યાંજ મળ છે; ટળે શાને કાજે, ભિતર તવ તો અટળ છે;
લજાજે ને લાજે, અલજ ? લજતાની સુપળ છે. ઉઠીને જે જાગી, તિમિર સઘળું દૂરજ થશે,
નિરાશા જે ભાગી, ઉદધિ પર કાંઠે દુઃખ જશે; કટારી છે ભાગી, સહુ કઠિણ કાર્યો વિરમશે,
મજા લક્ષે લાગી, મનડું શિવ મા વિચરશે.
ઢવાની-ગુવાની. (e )
હરિગીત-ઇન્દ. તુજ સાથ આ પાનુ પડયું, મુજ અંગશું રસબસ થઈ,
આધીન ત્યારે હું થયે, પણ તું નહી મુજ વશ થઈ; પ્રત્યેક હાવ વિભાવમાં, મુજ દેરી ત્યારે કર થઈ,
સામ્રાજ્ય પૂરણ ભેગવી, નવરસ વિષયમાં તર થઈ. ૧ પાવક તણા મંડળ વિષે, શીતત્વ તું દેખાડતી,
રેતી તણા ઢગલા થકી, તું તેલ બિન્દુ પડતી; હિમગિરિ તણું શૃંગે વિષે, લ્હારી સખત જવાળા વસી,
એ રસ ભરેલી ભામિની? જઈ પુષ્પની કલિમાં હસી. ૨ મુજ હૈર્યને ક્યાં લઈ ગઈ? મુજ શાંતિ તું ક્યાં વહિ ગઈ?
નયને નયન હૈ મેળવ્યાં, મુજ હૃદયને હેરી ગઈ હું જે હતું તે હું નહીં, નિભિન્નતા વષી રહી,
આજે જગતમાં એકલી, હે દેવી? તેં હષી રહી. ૩
For Private And Personal Use Only