________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭). સ્વમાં વૃત્તિવાળી, અનુભવ સુધાનન્દ ભજ રે?
બુરા ખેલે ખાળી, ગુણિ પુરૂષને સંગ સજ રે ? ભો વિષે ભારે, દુખમય નિહાલ્યાજ દરિઆ,
અબુદ્ધોની હારે, અવગુણ ઘણું અંગ ભરિઆ, પ્રભુ નાવ્યા હારે, વિમળ વિભુને નાજ વરિઆ
જવું પેલે આરે, પણ પત્થર હૈ કેડ ધરિઆ. ઘણા વાંચ્યા ગ્રન્થો, ખરી હદય ગ્રન્થી નવ પડી;
ઘણુ કાપ્યા પંથ, મરિ જવું ગમે તે રખડી ઘણા કીધા કથ, પણ બુજ વિના બાજી બગડી;
નથી હૈયે રે, કિમ શિર ધરે અગ્નિ શગડી. હવે તો તું હારી, સરસ છબી સ્નેહે નિરખજે;
મહારી ભારી, નરતનું સ્વીકારી હરખજે; હરી મ્હારૂં હારી, પ્રભુપદ પ્રમોદે પરખજે;
અસારી સંસારી, વિષય સુખ લેખો ન લખજે; કદી જૂઠું બોલી, પરતણું નહીં બેટું કરવું
ખરી પેટી ખોલી, યમ થકી કદીએ ન ડરવું થઈ ડાહ્યા ડમરા, મુરખ પણુમાં નવ ફરવું;
ગૃહી સાજી ગોળી, કપટ નદી પાણી ઉતરવું હવે આનંદા જે, દુઃખ બહુ સહ્યું અન્ય ભવમાં;
વળી ગઈ ગાજે, પ્રભુ ગુણ જજે તું ન દવમાં ન કદી એ છાજે, સુવરણ ગળે છે જ રવમાં;
અને તું પસ્તાજે, હજીય જીવ પાપે ભરવમાં. સદા દેજે બેઈ, ભ્રમણ રચના આ જગતની તથા લેજે જોઈ, અનુકૃતિ ખરી છે ભગતની;
For Private And Personal Use Only