________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫) ધન પામીને ધમધમીશ નહિ, પ્રિય મન અરે? ધનવંત હૈ ?
સુવર્ણ તણા શૃંગે ઉપર, મેરૂ વિષે મર્કટ રહે, ચેરે લુંટે નહી ચાર તે, ટાઢ્યા છતાં એ નવ ટળે;
મની ભજન કરી મન ભજન કરી ફરી જેગ આવે નહી મળે.૪ મન ભાવે તેવું પંખીડાં, નિજ પેટ પૂર્ણતયા ભરે;
ખેતી કરે નહી કઈ દિન, રળવું કદી નવ સાંભરે; રળવા છતાં તેવી રીતે, તવ દિવસ એમ ન નીકળે;
મન ભજન કરી મની ભજન કરી ફરી જોગ આવે નહીં મળે. ૫ કસરત કદાપિ નવ કરે, ને વ્યાધ્રમાં બળ કેટલું ?
કસરત સદા કરવા છતાં, તુજમાં નથી બળ એટલું; પશુ પક્ષીથી છે ઉતરતે, મિથ્યાભિમાને ઉછળે;
મન? ભજન કરી મન? ભજન કરી ફરી જેગ આવે નહી મળે. ૬ મિથું મનુષ્યના જન્મનું, ટાણું બધુંએ વહી જશે,
મરવા સામે ખાલી કરે, પછી પૂર્ણ પસ્તાવું થશે એવે પથે તું ચાલ? જ્યાં, કાદવ વિષે પદ નવ કળે,
મન? ભજન કરી મન ભજન કરી ફરી જેગ આવે નહીં મળે. ૭ દેવે દીધા બે હસ્ત કરવા જગ ધણીની સેવા;
બે નયનથી પ્રભુ ઝાંખીની, પાડી હજીએ ટેવ ના; હાજર હજુર માર્તડ છે, પણ છાઈ લીધે વાદળે;
મન ભજન કરી મન ભજન કરી ફરી આવે નહીં મળે. ૮ ચા ? અજર, થઈ જા ? અમર, સાચા રૂપમાં કયાં મરણ છે,
કર? ઈષ્ટની આરાધના, પ્રભુ સત્ય અશરણ શરણ છે; આ જન્મ જીવ શિવ થાય જેમ, હિમખંડ વારિમાં ભળે મન? ભજન કરી મન? ભજન કરી ફરી જેગ આનહી મળે. ૯
For Private And Personal Use Only