________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪)
હરતાં અને કરતાં હવે, દુર્લભ ખની છે વારતા; તજી દે પ્રમળ ઉન્મત્તતા, ચાવન ? ઘડીભર શાન્ત થા? ૩ હું એક દિન આનન્દતાને, રાખતા ચિંતા નહીં; બાળક અવસ્થા માંહી હું, રમતા હતા મિત્રા મહી; એવી મજાની ગઇ દશા, ત્હારી દશા જાશે તથા; તજી દે પ્રબળ ઉન્મત્તતા, યાવન ? ઘડીભર શાન્તથા? ૪ મ્હારા પછાડી આવ તું, ત્હારા પછાડી ન આવુ હું મુજને સતાવ નહી સખે, તુજને હવેથી સતાવું હું; પ્યારા પ્રભુ પ્રતિ પ્રીતિ કર ? પ્યારા પ્રભુની સુણ કથા; તજી દે પ્રબળ ઉન્મત્તતા, યાવન ? ઘડીભર શાન્ત થા? પ
મનમનન ? ( ૫૭) છંદ હરિગીત-ગજલ સેાહિની.
મૃત્યુ તણા મુખમાં ચરાચર, જગત આખું લય થયું; પ્રતિપળ તથા રીત જોઇ લ્યેા, આ વત માને વહી રહ્યું; મમતા કદા કરવી નહી, છે માત નિજ પગલા તળે;
મન? ભજન કર? મન? ભજન કર? ફી જોગ આવા નહી મળે. ૧ જો પાંચ દશ પટરાણીએ, કુકડા લઇ સાથે ક્રે;
હારે કરમતા એક છે, અભિમાન ઉર શાનુ કરે ? તુજમાં રહેલા કામદીપ, એ ૫ંખીડામાં પરજો;
મની ભજન કર? મન? ભજન કર? ફ્રી જોગ આવા નહી મળે. ૨ હાથી ઉપર અશ્વાર થઈ, હેડા વિષે શું હરખવું ?
ૐ વખત ત્યાં એસે જઇ, તે કાગડાને નિરખવું ; એ કાગડાની ઉચ્ચગાદિ, કોઈ કાળે નહી ચળે;
મન? ભજન કર? મન? ભજન કર? ફ્રી જોગ આવા નહી મળે. ૩
For Private And Personal Use Only