________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) રામદેશ્વા સ્ત્રાલથશે. (૬૦)
હરિગીત-છંદ. હારા નયનના ઘાવને, સાંખી તમે હે માણસો? - પ્રેમાદ્રતામાં પીંગળી, ઘાયલ કદાપિ ના થશે; મરવા પછીથી ચક્ષુઓ મુજ, ભસ્મમય જ્યારે થશે;
એ ઘાવને સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૧ મ્હારાં મૃદુલ વચને સુણી, હે પ્રેમવાળા માણસે?
હારા ઉપર પ્રેમાદ્રતા, વાળા કદાપિ નવ થશે; મુજ વાણું મુજ મરવા પછી, જ્યારે અલેપ બની જશે,
એ વાણુને સંભારશે ત્યાં, આપને આપદ થશે. ૨ હારી ગતિ મહારી મતિ, અવેલેકીને હે માણસે?
સુખદા અને સુન્દર ગણી, તન્મય કદાપિ નવ થશે; હારી મતિ તેમજ ગતિ, જ્યારે વિલય પામી જશે,
મતિને ગતિ સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૩ અંતર થકી હું વેગળો, સો કોષ છું તે જાણશે;
તમમાં અને જગમાંહિ આશક, છું નહી તે જાણશે; તૈયે ધરો છો પ્રેમ મુજમાં, તે પછી કહો શું થશે ?
ઉત્તર મજાને એજ છે કે, આપને આપદ થશે. ૪ મહારાં તમે પ્રેમી થઈ, સંભાર મુજને નહીં;
સંભારવાથી નેહને, સુખીયા કદી થાશે નહી અમદેવના આવાહને, મ્હારો વિલય ક્યારે થશે,
ત્યારે કઠિન એવા સમામાં, આપને આપદ થશે. ૫ પસ્તાવું જયાં પાછળ પડે, તે કાર્ય ખાસ અગ્ય છે;
પસ્તાવું જ્યાં પાછળ પડે, તે પ્રેમ ખાસ અગ્ય છે; અન્ત વિપદને પામવા, સ્નેહી અમારા જે થશે;
તે તે અરે? હે માન? આપદ અવશ્ય પામશે. ૬
For Private And Personal Use Only