________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) જયદિવાનાdછું. (૪)
હરિગીત-છંદ. હું પ્રેમ કેરા પુષ્પની ધરૂ, માલિકા મુજ કંઠમાં,
નશ્વર જગતની છાંયડીના, નહિ ફસાઉં ફન્દમાં ગુરૂએ કથિત વક્મ અને, ચાલુ અલૈકિક હલકતી,
પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલકતી. હું જ્ઞાનના ગજરા મજાના, હસ્ત પર બાંધી લઉં,
મન મેહની માલા ધિરજના, દેરડાથી સાંધી લઉં; વરાગ્ય કેરા લેપથી હું, થાઉં ચિત્તહર ચળકતી,
પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલતી. ૨ સુરમે લગાવી સ્નેહને, પ્રેમી નજરથી પેખી લઉં,
યમનિયમ કેરા હારને, દિલ દર્પણે હું દેખી લઉં, સુન્દર છબીલી છેલ કેરા, છન્દમાં રહું છલકતી,
પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલકતી. ૩ જયણ તણું ઝાંઝર વડે, ગતિ હંસની અલગી કરું,
હિય હર્ષના કુંડલ વડે મુજ, કાન્તિને ઉજલી કરૂં જેવી સરિતા સિબ્ધ પ્રતિ, જાતી દિસે છે ઢળકતી,
વ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલક્તી ૪ પ્યારા પ્રિતમને ભેટવા હૈડે, અતિશય હોંશ છે,
પ્યારા પ્રિતમને પેખવા, ઉચ્છળી સરિતા આજ છે; પ્યારા પ્રિતમનાં નયનને, શણગાર ધરીને પ્યારી થઉં, પ્યારા પ્રિતમની પ્રેમથી હું, પ્રેમઘેલી નારી થઉં. પ
For Private And Personal Use Only