________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨) અર્થ–હે અન? પોતાના આત્માના પ્રમાણે જ બીજાઓનાં સુખ અથવા દુઃખ જે પુરૂષ દેખે છે, તે જ હુને પામે છે. અને હારા મત પ્રમાણે તેજ યેગી છે.”
ગ્રામવર્ષાવનાર. (૩૭)
| હરિગીત. સ્વાતંત્ર્યથી કલેક હું; કરતી હતી ફરતી હતી;
બન્ધન કર્યું ના હતું, નહી કેઈથી ડરતી હતી; હારી પ્રિયા થઈ ત્યારથી, બન્ધન પડી દીલડું ડયું;
તુજને વરી હે વ્હાલીડા? આપત્તિમય જીવન કર્યું. ૧ લેકે હસે છે વ્યંગમાં, નારી જુઓ આ નાથની;
ના વિશ્વની લજજા મળે, ના રહી જગતના સાથની, વિવિધ વિલાસે ભેગવે, સૈભાગ્યવંતી વિશ્વમાં
મુજ કર્મમાં તે આપને, પામી વિલાસ સે ગયા, ૨ ક્યાંથી શિખ્યા છે? આમ કે, નિજી નારીને પંજેળવી,
મુજ બુદ્ધિને શુદ્ધિ ગુમાવ્યાં, આપને પતિ મેળવી હા? હા ? તમારી નારી ના, દેખ પિયાજી હંગને?
લાલી ગુલાબી સહુ ગયાં; પામી તમારા સંગને. ૩ બીજા પતિને મેળવી, જે જે મળે સુખ વિશ્વનાં
એ સર્વ મહારાં આપશ્રીને, પામતાં ડૂબી ગયાં; બનવા તણું પિયુ? જે હતી, બની તે ગઈ નહી અન્ય કંઈ;
હારી પ્રિયા થાનારને, પરવા છતાં બીજી નહી. ૪ या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः ॥१॥
| શ્રી .
For Private And Personal Use Only