________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ગેવાળીએ ઘેલી કરી, પણ તત્ર વેચાવું નથી,
છે પ્રેમની દુ:ખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૪ પેલી અમારી બેનડી, આ માર્ગમાં રેતી દડી,
વિષવારિમાં અમૃત સમી, મધુલિકાનાખી મીઠી, હું એવું દુખડું શે સહું? હિમ્મત હૃદય ધરતું નથી,
છે સ્નેહની દુઃખમય કથા, સ્નેહી અત: થાવું નથી. ૫ કર્દમ તણે તે આંસુડે, આખું સરોવર છે ભર્યું,
ને વ્હાલીડે તે આ વરૂ, નથી એવડું મોટું કર્યું; નાખે શિરે છે ભારતે તે, આજ ઉંચકાતા નથી,
ને હેઠ નંખાતે નથી, પ્રેમી અતઃ થાવું નથી. ૬ સંસર્ગ વધતો જાય છે ને, સ્નેહ પણ પુષ્કળ ઝરે,
મુજ આંખડીમાં સ્નેહનાં, પુષ્કળ કમળવૃન્દ તરે; વિનિયોગ થાતાં બન્યું તે, રતાં બધાં રહેતાં નથી,
દુ:ખ આપવા હું અન્યને, પ્રેમી થવા હાતું નથી. ૭ એ એ બિચારાં નિર્મળાનાં, દીલડાં કેમળ બહુ,
મુજ ભિન્નતાના સમયમાં, છાતી ભરી રડતાં બહુ બીન કાજ એવા ઘાવને, દેવા કદી ચાહૂ નહી,
મુજને ગમે તે હે ભલે, પણ પ્રેમી તે થાવું નહી. ૮ વ્હાલાં અને સંબંધીઓ, હું દિન નિબળ આત્મ છું,
મુજમાં નથી એવું કે, જ્યાં આપનું રૂડું છું? રડવા હુને દ્યો એકલો, મુજને તમે સ્મરશો નહી,
દુ:ખ ઘાવના સહનારને, સ્મરતાં તમે તરશે નહી. ૯ મુજ પૂર્વના સંબંધીનું, જગનાથજી? સારું કરે,
મુજ દેહના પ્રેમી તણું, ભગવાન મન ઈચ્છિત કરે? રહે જે તમારે ત્યાં તમે,ને વસું એકાન્તમાં,
હું ને તમે જૂદા નથી, અદ્વૈતના સિદ્ધાન્તમાં. ૧૦
For Private And Personal Use Only