________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯), તેની પ્રભુને ત્યાંઢા, બાંહ્ય પકડેલી જાણે,
ગજેરીની અહી ખાસ, અપકીતિ માને; પછી ક્યાંથી ભગવાન, કરે વ્યસનીમાં વ્હાલપણ?
ભગવત તેને હાય, ઈછે જેને અત્ર જન. ભલે તનનું ભાન, ભાન નિજ મનનું ભૂલે,
ભૂલે ચુતનું ભાન, ભાન નિજ ત્રિયનું ભૂલે; ભૂલે ત્રિયનું ભાન, શ્વાનવત્ કેફી ભમે છે,
કેમ મરે ભગવાન ? વીર્ય પણ બાળી દે છે; ગજેરી એ ભાઈની, ચતુરાઈ પડજે ચેલે . ભૂલે પ્રભુનું ભાન, બાન તનનું પણ ભૂલે. વીણવામાંગુનથી. (૨)
હરિગીત. એ પ્રેમની ખાતર જુઓ? પાંચાલીને વિપદા પડી,
એ પ્રેમની ખાતર જુઓ? છાતી ભરી સીતા રડી, વાગી કટારી પ્રેમની, હઠવ્યા છતાં હડતી નથી,
છે સ્નેહની દુઃખમય કથા, સ્નેહી થવામાં સુખ નથી. ૧ આંસુ ખુટ્યાં દિલ માંહિથી, આખા જનમ ભર રોઈને,
મિત્રે નિહાલ્યાં તે હશે, રેયા હશે તે જોઈને, મુજ કારણે વિષ વારિને, કદિ આપીને પાવું નથી,
છે પ્રેમની દુઃખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૨ મુજ મિત્રના જ વિયેગમાં, મુજને રૂદન થાતું ઘણું,
પ્રત્યક્ષ માંહી પ્રેમ ભર, આંસુવડે ભરિયાં અણું આંસુ વિના ચાલે નહી, ને અશ્રુમય થાવું નથી,
છે પ્રેમની દુઃખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૩ અત્યન્ત આ નેહાદ્ધતાની, અન્ય છે કંઈ વાતડી, જાયું હશે તેઓ જને, દુઃખભર જીહાં દિન રાતડી,
For Private And Personal Use Only