________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮) ગાંજામાં રસ બસ બન્ય, ઉચરે અવળાં વેણુ;
જગની ગાળ ખાય છે, લાજ મળે નહી નેણ, લાજ મળે નહી નેણ, શુદ્ધ આચાર તજે છે;
કેળી નાળીના સંગમાં, ચલમે લે છે દે છે; અજાણ સમો વડ થાય છે, ભલે હોય ઝાઝું ભા;
ઉચરે અવળાં વેણ જે, ગાંજામાં રસ બસ બ. ગજેરીનું ઠામ ત્યાં, વ્યસની જનનું જોર,
લેવું દેવું કાંઈ નહી, કરે નકામે શેર; કરે નકામે શોર, કેઈ અગ્નિ ચેતાવે;
ગપ્પાં મારે કઈ કઈ, વળી અલખ જગાવે; કેળી કુંભાર લવારીઆ, નવરા અતિત હજામ જ્યાં;
ફગઠંડી ફેગટ વસે, ગંજેરીનું કામ ત્યાં. કોઈ કહે ગાંજા વડે, થાય ધણુનું ધ્યાન,
અલખ ધૂન લાગે અતિ, મનડું રાખે માન; મનડું રાખે માન, એમ વિપરીત ઉચરે છે;
પણ રૂષિ મુનિ કેગી , એવી ક્યાં શિક્ષા દે છે; બાનું કાઢે ધ્યાનનું, નહિતર આળ શિરે ચઢે,
માટે ધણીનું ધ્યાન, કહે કે ગાંજા વડે. જઈ સરકારી કોર્ટમાં, દેખે સાક્ષીદાર
ગંજેરીનું તત્ર પણ, નથી વજન તલભાર; નથી વજન તલભાર, જડજ વિશ્વાસ ન રાખે;
નથી ગાંજાના બેલ? એમાં વળી વળીને દાખે; ગાંજાના કેફી તણાં, વચન સત્ય માને નહી;
દેખો સાક્ષીદાર, સરકારી કોરટ જઈ. છે જેને અત્ર જન, ભગવત તેને હાય;
કીતિ જેની અત્ર છે, તેની પ્રભુને ત્યાંહ્ય,
For Private And Personal Use Only