________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭ ). દે નહિ દીનને દાન, પછી શું આપણુ ખાશું,
ધમેં દમડા જાય, અમલ વિણ દુઃખીયા થાણું, અરે મીંચે નેત્ર, જીવતાં સૂવા જન સહિ,
ધરે ન પ્રભુનું ધ્યાન, કદિ ઉપવાસ કરે નહી. ૭ ઘરના પૈસા ખાઈને, પરની ધારે આશ,
વેચે મિલક્ત માલને, અફીણને થઈ દાસ; અફિણને થઇ દાસ, ભટકતે પરને ઘેરે,
મરદ ગુમાવી માન, કીતિ નિજ હાથે હેરે; શ્રેષ્ઠ જન્મ લઈ નેક, ફરે કુળ લાજ વગરના, પરની ધારે આશ, ખાઈને પૈસા ઘરના. ૮
પાંગાનુહિક દર્શન. (૨૪)
કુંડલીયા. ગાંજામાં ગુલતાન જન, ભૂલે તનનું ભાન
અકલ ગુમાવે આપની, અતીવ સહે અપમાન, અતવ સહે અપમાન, લેક લજ્યા નવ રાખે; આ પુત્ર વદે કટુ વાક્ય, નારી નિજ ભૂંડું ભાખે; પૈસા ઘરના પરહરે, તેજ વગરનું થાય તન;
ભૂલે તનનું ભાન જે, ગાંજામાં ગુલતાન જન. ગાંજાના પીનારની, હાય ન વાણી હાથ;
સજજનમાં શેભે નહી, સભ્ય તજી દે સાથ; સભ્ય તજી દે સાથ, નેણથી આંસુ આવે;
થાય પગે થથરાટ, અંગમાં બળપણ નાવે; ભૂલે ભગવદ્ માર્ગ, તજે ભક્તિ કિરતારની;
હેચ ન વાણું હાથ, ગાંજાના પીનારની.
For Private And Personal Use Only