________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૬ )
અફીણુ તણા અભ્યાસથી, નાવે કદી નિરાંત, ચિત્તવિષે નહિ ચપળતા, પ્રકૃતિ પણ નહિ શાંત; પ્રકૃતિ પણ નહિ શાંત, થાય નહિ પ્રભુનું મન, પુસ્તક નવ વહેંચાય, દેવનાં ન અને દર્શન; ઉદ્યમ નાજ કરાય, એજ વ્યસનના દાસથી, નાવે કદી નિરાંત, અફીણુ તણા અભ્યાસથી ૩ અઝીણીઆના ઘર વિષે પૈસા હાય ન હાય,
તેની તે દરકાર, નહિ ઘર સામુ નવ જોય; ઘર સન્મુખ નવ જોય, ભાઇને પૈસા લાવા,
અન્ન હોય નહિ હાય, તાય પણ જોઇએ માવેાઃ દુ:ખી બાળક પરિવાર, નિર્ધનના પ્રતિદિન ખ્રિસે,
પૈસા હાય ન હાય, અીણીઆના ઘર વિષે. ૪ અણીઆ જન એકડા, ચારે ચાટે થાય,
કરે કસૂએ સર્વ, જળુ પીચે ને વળી પાય; પિચે બીજાને પાય, હાથમાં એક બીજાના,
એલે રામ દુલાઇ, તેાય પણ એલે નાના: ના ના બેલે તત્ર, મળે ન સહુના એકઠા,
ચારે ચાટે થાય, અજ઼ીણીઆ જન એકઠા. મનમાં પીવા પ્રેમ, છે પણ જૂઠા સમ ખાય, કાઇ કહે કે દીકરા, પીવ્ર તા મરી જાય; પીવ્ર તા મરી જાય, કાઈ કહે અમામાના, કોઇ કહે મુજ શપથ, કાઈ તા પાનારાના; આપ આપના ઇષ્ટ, તણા લે સાગન ક્ષણમાં, જૂઠા જનને ખાસ, પ્રેમ છે પીવા મનમાં, ૬ કરે નહી ઉપવાસ, કદિ ધરે ન પ્રભુનું ધ્યાન, યાત્રા પણ તે નવ કરે, દે નહિ દીનને દાન;
For Private And Personal Use Only