________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪). તંબાકૂ પીનારનું મુખ આપે દુર્ગ,
જે જે પાસે બેસીને, છતાં અકલના મન્દ; છતાં અક્કલના મંદ, દેહની ખાતા અદ્ધિ,
વિના દેહની શુદ્ધિ, થાય નહિ નિર્મલ બુદ્ધિ બુદ્ધિ વિહીન તે વ્યર્થ, જીવન નક્કી જીવનારનું,
મુખ આપે દુન્ય, તંબાકુ પીનારનું. તંબાકૂ તલ માત્ર જે ?, રૂધિર માત્રમાં નાખ,
જેશે ત્યારે જાણશે, પ્રતીતિ થાશે પાકી પ્રતીતિ થાશે પાકી, લેહિનું થાશે પાણું,
એમજ આખે અંગ, યુક્તિઓ લેજે જાણ થાશે સુખિયા તેજ, તેને તજો છાત્ર છે,
રૂધિર બિન્દુમાં નાખી, તંબાકૂ તલ માત્ર ને? ૬ ઠલવે પાવક પૃથ્વીપર, સળગાવે વન ઘાસ,
પ્રાણું લાખ પરજળે, વતાવે છે ત્રાસ; વર્તાવે છે ત્રાસ તેય, નવ સમજે મનમાં,
જે માનવ આત્મ, એમ છે સહુના તનમાં કસાઈ કરતાં ક્રૂર, કર્મનાં ગાડાં ચલવે,
સળગાવે.વન ઘાસ, પૃથ્વી પર પાવક ઠલવે. ૭ તંબાકૂના ભક્તજન, સો સામુ જોઈ,
એંસી સેવે ખાંસી, રેગ વિના નવ કોઈ; રોગ વિનાના કોઈ, સમ ખાવા મલી આવે,
થાય અકાળે મૃત્યુ, લેખ લખી નંદાવે; એથી ત્યાગે વ્યસન, સભ્યજન સમજી મન,
સે સામું ત્યાં જઈ, તંબાકૂના ભક્ત જન. ૮ તંબાકૂ ખાનારનાં, કપડાં હોય મલીન,
સભા મધ્ય બેસે નહી, ખૂણાને આધીન
For Private And Personal Use Only