________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) तमाकूब्यसनदोषकथन. (३२)
કુંડલીઆ. તલપી તંબાકુ પીયે, દે વ્યાધિ ને દેષ,
પણ તેને પીનારના, હેડે ન મળે છે? હેડે ન મળે હેશ, ખાંસીનું કારણ એ છે,
અને ક્ષયનું સ્થાન, એમ વૈદક ઉચરે છે; આમ છતાં યે મૂર્ખ, વ્યસન કરતાં નવ બીચે,
દે વ્યાધિને દેષ, તલપી તંબાકુ પીયે. તંબાકૂને વિશ્વમાં, હાલ વ પરિચાલ,
ગુણ અવગુણ નહિ જાણતાં, બુઠ્ઠા સાથે બાલ; બુદ્દા સાથે બાલ, પ્રીતિથી પીતા બીડી, | મુખથી કાઢે ધૂમ્ર, કૈક બેસી કે હીંડી; સાધુજન તે કહે, ચાલ છે સહુ સાધુને,
હાલ વચ્ચે પરિચાલ, વિશ્વમાં તંબાકૂને. ૨ તંબાકુના વ્યસનથી, જુઓ થાય છે કચ્છ,
બીડી ચલમ પીધા વિના, દસ્ત ન ઉતરે સ્પષ્ટ દસ્ત ન ઉતરે સ્પષ્ટ, એથી જંગલ જન જાતાં,
બીડી પીવે છે કેક, બિચારાં પણ પસ્તાતાં; દુર્ગધીને સ્થાન, પુરે મુખડું પવનથી,
જુઓ થાય છે કષ્ટ, તંબાકુના વ્યસનથી. અન્નમયે વૈ પુરૂષ છે, કૃતિ શિક્ષા દે એમ,
તંબાકુમય પુરૂષ છે, એમ ન બેલી કેમ ? એમ ન બેલી કેમ?, આપ ઉરમાંહી શોધ,
છે એમાં અતિ દુ:ખ, જ્ઞાનથી મન પરબોધ; છે આ દુર્લભ દેહ, પામ જન તેજસ છે,
શ્રુતિ દે શિક્ષા એમ, અન્નમયે વે પુરૂષ છે. ૪
For Private And Personal Use Only