________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫રે). આ ઉંટ ઉભે રાખતાં પણ, ના ઉભે બળથી રહો;
તું બેલ મેંઘા માનવી? એથી અધિકતર શું થયો? ૨ નૃપ નન્દનાં નાણાં તણી, વાત વિષે તે ધ્યાન ઘો,
દુનિયા તણું ધન લઈ સમુદ્ર, નાખ્યું છે ત્યાં જ્ઞાન ત્યેક એવે પ્રબલ નરદેવ પણ, પૃથ્વી ઉપર સ્થિર નવ રો;
તું બેલ? મોંઘા માનવી? એથી અધિકતર શું થયે ૩ રાવણ નૃપે દુનિયાતણું, ધન લઈ ભર્યું લંકા વિષે;
સત્તા તમારી એ રીતે, કહા વિશ્વમાં કેમ? વ્યાપશે; એ મહા રણવીર રાવણ, પૃથ્વી ઉપર નવ રહ્યો;
તું બેલ? પ્યારા માનવી? એથી અધિકતર શું થ ઇ હારા થકી ઉમદા જને, લાખ કરોડે થઈ ગયા,
હારા થકી બળવાન જન, કેયાન કોટિક થઈ ગયા હારી પછી ગુંજાશ શી? તું અલ્પ બળનો માનવી;
સમજી હદયમાં એમ મમતા, સર્વ બાળી નાખવી. ૫ હારા થકી વિષપભેગે, કેક પ્રાણું શ્રેષ્ઠ છે;
હાર થકી ધન સંચયે પણ, કેક માનવ શ્રેષ્ટ છે; હાર થકી વાચાળતા, જન કેક માંહી જાણવી;
સમજી હૃદયમાં એમ મમતા, સ્વલ્પ પણ નવ આણવી.૬ જાગીરદાર વિના, મમતા ન મનમાં આણશે;
આશ્રય તમે આ વિશ્વના, મમતા ન તનમાં તાણશે; આ કાળ કેરી જવાલમાં, દિન એક ઢગલે થઈ જશે;
સિદ્ધા સુપથમાં ચાલતાં, આલસ્યવાળા ના થશે. ૭ મમતા વગરનાં માનવી, પ્રભુતા પ્રભુમાં લાવશે
વિભૂત સ્વભાવી દ્રવ્યમાં, દ્રવીભૂત બની દ્રવ ના થશે આ અલખ પળે અલખનાં, સુંદર અલખ સુખ પામશે; આનંદના સાગર વિષે, આનંદમય નિશ્ચય થશે. ૮
For Private And Personal Use Only