________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૧) પર્વત સમી કાયા બને, “મહિમા”ન સિદ્ધિજ તે ચહું;
તેમજ લઘુતમ તન બને, લધિમાન સિદ્ધિજ તે ચહું, ભારે અગર હલકે બનું, એ સિદ્ધિની પણ વાત શી?
હારા ચરણના દાસને, ઈચ્છા નથી અન્યા કશી. મંત્રો ભણીને માન, સ્વાધીન કંઈ કરવા નથી;
ભંડાર કે ધન માલથી, ભભકા ભર્યા ભરવા નથી; નવ નિદ્ધમાં માની રહ્યો છે, એ વિષેય વિસાત શી?
હારા ચરણના દાસને, ઈચ્છા નથી અન્યા કશી. ૫ ઈચ્છા ભરી છે પૂર્ણ કે, હું સ્વર્ગને રાજા બનું,
ઈચ્છા ભરી છે પૂર્ણ કે, કંદર્પ સમ સુન્દર બનું; પણ મરણને ભય દેખતાં, એ ચાહનાએ નવ રહી;
હારા ચરણમાં શરણ થઈ, ઈચ્છા ન બીજી કંઈ રહી. ૬ પ્રભુ? આપજે પ્રભુ? આપજે, હારા ચરણની પ્રીતડી;
પ્રભુ? આપજે પ્રભુ? આપજે, હારા સ્મરણ કરી ઘડી, પ્રભુ? કાપજે પ્રભુ? કાપજે, દુર્વાસનામય દુર્મતિ;
પ્રભુ? થાપજે પ્રભુ? થાપજે, મુજ આત્મની તુજ પદ સ્થિતિ. ૭
एथीनधिकतरशंथयो ? (३१)
હરિગીત. પટરાણીઓને પતિ થઈ, કુર્કટ રમે મેદાનમાં
નિજ રમણીઓને સાથ લઈ, પાડા રમે છે રાનમાં; નન્દી પ્રબળ રાણી પ્રતિ, સ્વછન્દ થઈ ઘમી રહો;
તું બેલ માંઘા માનવી? એથી અધિકતર શું થયેશ ૧ અશ્વો પવન ગતિ જાય છે, બળ છે ભર્યું વળી અંગમાં,
હાથી પ્રબળતર થઈ રમે છે, નિર્મળી શ્રી ગંગમાં,
For Private And Personal Use Only