________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
એ પછી ભાષ્યા અને ટીકાએ પણ રચાય છે. જરૂર જણાતાં આ દ્વાદશાંગી પરમેશ્વરી વાણીમાંથી અમુક અમુક સૂત્રો જુદાં પાડીને જુદા સંગ્રહ રૂપે ગોઠવીને તેને જુદા સૂત્રના નામથી પણ સમાધવામાં આવે છે. બાર અંગ, બાર ઉપાંગ, વગેરે મળીને એક કાળે ચારાશીની સંખ્યા હતી. એક કાળે બહેાતેરની સંખ્યા હતી. એક કાળે પીસ્તાલીસની સખ્યા હતી અને હાલમાં સત્તાવનેક સૂત્રો ઉપલબ્ધ છે. પરમ દયાળુ તીર્થંકર દેવાએ જે અમાગધી ભાષામાં ઉપદેશ આપ્યા હતા તેવીજ ભાષામાં સઘળાં સૂત્રો ભાષાના ઘેાડાઘણા ફેરફાર સાથે ગુંથાયલાં છે. સંસ્કૃત ભાષાના જાણકાર માટે ઉપકારક થાય તેટલા માટે ટીકાએ! સંસ્કૃતમાં રચેલી છે સૂત્રકાળ પછી ગ્રંથકાળ શરૂ થયા અને મહાન પ્રતિભાશાળી મુનિરાજોએ અનેક પવિત્ર ગ્રંથશ્ રચેલા છે, જમાનેા જતાં ભાષા બદલાવા લાગી અને અપભ્રંશ ભાષા શરૂ થઇ કે જે અપભ્રંશ ભાષામાંથી હાલની ભાષા ઉતરી આવી છે, દેશકાળને ઉપકારક થાય તેટલા માટે અપભ્રંશ ભાષામાં ગ્રંથે રચાવાના વહીવટ શરૂ થયા. ગુજરાતના પ્રખ્યાત મહારાજા કુમારપાળના ગુરૂવર્ય કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાજી મહારાજે લોક કલ્યાણુ અર્થે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું ઉપરાંત દેશી નામમાલા પણ લખી, સારા સૌરાષ્ટ્ર એટલે ગુજરાત, કાઠીયાવાડ અને કચ્છમાં જે ભાષા હાલમાં ખેલાય છે તેની કાંઇક શરૂઆત કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય ના વક્તે થઇ હોય એવું માની શકાય છે. કારણુ કે એમણે પેાતાના વ્યાકરણમાં દેશ ભાષાના નમુના આપેલા છે તે હાલની ભાષાના મૂળ રૂપ જણાય છે. શ્રીમાન કલિકાલ સર્વજ્ઞની અગાઉના રચાયલા થૈામાં આવાં વાકયેા વાંચવામાં આવ્યાં નથી. શ્રીમાન હેમચદ્રાચાર્યે દેશ ભાષાના આપેલા અવતરામાં ‘ ઢાલા મઇ તું હું વારિ...' તથા ‘ વેણુ ચંપકવ
.
વગેરે ઘણાં જાણીતાં છે. એ પછી સમક્ષેત્રી રાસ' રચાયા કે જેને સ્વગીય ચેાનિક જૈનાચાર્યજી શ્રી મુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે
For Private And Personal Use Only