________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા
રહેલુ તેની ભાષા સહિત્યમાં ગુથણી કરવામાં આવી તેનુ નામ સ્મૃતિ કહેવા, એ પછી રામાયણ અને મહાભારત નામક ઇતિહાસના ગ્રંથા રચાયા અને છેવટે દેશકાળ પરત્વે અષ્ટાદશ પુરાણા રચવાની પ્રવૃત્તિ કરવી પડી. એ પછી તે અઢાર ઉપપુરાણ અને અઢાર ઉપાપ પુરાણુ પણ રચાયાં, વેદાસ્નાયનું સાહિત્ય એક વખતની સંસ્કૃત ભાષામાંજ લખાયું છે તેથી એ સાહિત્યના અભ્યાસ માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ અને તે સાહિત્યના જાણકાર પડિતાના આશ્રય એ બે પરતંત્રતા વેઠવી પડે છે, પરાપૂર્વથી દેશમાં એક વર્ગ એવા ચાલ્યેા આવે છે કે જે સમગ્ર લાદેશની સંપૂર્ણ સ્વતંત્રતાએ સગવડતાની ખાતર દેશ ભાષામાં સાહિત્યના પ્રચાર કરીને મહાન ઉપકાર કરતા આવે છે. આ વર્ગ તે જૈન લેાકાતા વર્ગો છે. જ્યારથી આ સૃષ્ટિ ચાલી આવે છે ત્યારથી જૈન ધર્મ પણ ચાલ્યા આવે છે એવું જાણકાર જૈન ભાઈએ માનતા આવેલા છે; જેન ધર્મના મુખ્ય ઉપદેશકા તે સતતીર્થંકર દેવા છે, ખુદ તી કર તેવા પણુ અ માગધી એટલે દેશ ભાષાને પસ ંદ કરે છે એટલુંજ નહિ પણ એ ભાષાને ઉપદેશ એવા ભાવથી આપે છે કે દેશી વિદેશી મનુષ્યો ઉપરાંત ગાયા ભેસ, આદિ તીર્યચા વગેરે પણ પ્રાતઃસ્મરણીય તીર્થંકર દેવાના ભાષણના ભાવને સ્વશક્તિ અનુસારે સમજી શકે છે. તીર્થંકરા તે અ પ્રકાશે છે અને સ્ત્રોમાં તા ગણુ ધરા ગુંથે છે. તીર્થંકર દેવા એટલા બધા અં પ્રકાશે છે કે તે સધળા સામાન્યછવા ન સમજી શકે કે ન યાદ રાખી શકે એટલા માટે સામાન્ય જીવના કલ્યાણ માટે ગણધર દેવા તીર્થંકર દેવે પ્રકાશેલા અર્થને અત્યંત સંક્ષેપે દેશભાષામાં એટલે અ`માગધી ભાષામાં સૂત્ર રૂપે ગુંથે છે. આ સધળાં સુત્રોને દ્વાદશાંગી ગર્ગાણુપીટક કહેવામાં આવે છે. પરમકૃપાળુ વીતરાગ દેવની વાણી ખાર અંગામાં સૂત્ર રૂપે ગુચવામાં આવે છે. એ પછી જીવાના કલ્યાણ માટે એ સૂત્રોને સરળ અર્થાં થવા માટે તેના ઉપર નિયુક્તિ રચવામાં આવે છે
For Private And Personal Use Only