________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
(૧૮) આજે મ્હારાં જીવ નિકટનાં, કઈ સંબંધી કયાં છે ? - ચાત્રા હારી પરમ સુખની, હાથ આવેલ ક્યાં છે? આવી જયારે વિપદ પડી ત્યાં શ્રી વિભુને સ્તવ્યા મહેં,
તાર્યા જેણે દીન જન ઘણું, મંત્ર એના જગ્યા મહે; હે વ્હાલાજી? મમ જીવનની, નાવડીને ચલાવે !
હું પોતાની ગણી જીવનછ? આપદાને શમાવે? એવું કહેતાં મુજ નયનમાં, અશ્રુની ધાર આવી,
શ્રી હાલાએ અરજ વિમલી, લક્ષમાં દીધી લાવી, ને મીંચાં પલક પછી મહેં, ને પછીથી ઉઘાડ્યાં,
માર્ગે ખુલ્લા નગર સમીપે ધ્રુવ તારે જણાયે.
૪
રા ? ( 8 ) બેલ બન્યું? તમારા, નયન ઘરમાં, કોણ દષ્ટા નિહાળે?
બેલે બન્યું ? તમારા, વદન ઘરમાં, કેણુ શબ્દો ઉચારે? બેલે બધું? તમારા, રસના ઘરમાં, કોણ આસ્વાદ લે છે?
બેલે બન્યું? તમારા,શ્રુતિ ઘર વિષે, કેણુ શબ્દો સુણે છે? ૧ કેની પ્રેરી તમારી, મતિ નિરમળી, નિશ્ચયને કરે છે?
કેનું પ્રેર્યું તમારૂં, મનડું દિલનું, કલ્પનાઓ કરે છે? કેનું પ્રેર્યું તમારૂં, ચપળ ચિત્તડું, વસ્તુને ચિંતવે છે?
કેની પ્રેરેલ વ્યક્તિ, પુરૂષ મમ હું, એમ માની બને છે ? ૨ કેના પ્રેરેલ પાદે, વિચરણ વડે, તીર્થયાત્રા કરે છે?
કોના પ્રેરેલ હસ્તો, ગ્રહણ કરવા, શક્તિ ધારી શકે છે? બેલે એ કેણુ છે કે, હૃદય ઘરમાં, હર્ષ ને શેક માને?
બાલે એ કેણુ છે કે, જગત્ જનને, આમ યા અન્ય જાણે?૩
For Private And Personal Use Only