________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ )
હું આપ કેરી પાંખ શુ, લપટાવી દઉં મુજ પાંખડી, ને આપ કેરી આંખનુ', લપટાવી દઉં' મુજ આંખડી; ગંભીર તમારા ગાનમાં, ગુલતાન થઇ છુ ઘેલડી,
આવેા પિયાજી ? ચાર પળની, રંગભરી આ રેલડી. જગમાંહી હું ને તું ઉભય, એ શબ્દમાંહીં ખુદાઇ છે, પતિ પત્ની કેરા અકયમાં, આલ્હાદતા સુખદાઇ છે; છેાજી છબીલા ? મુજ તણા, હું આપ કેરી છેલડી,
આવા પિયાજી ચાર પળનો, રંગભરી આ રેલડી. સુન્દર તમારી સુન્દરી, સુ ંદર હૃદયનાઃઆપશ્રી,
સુન્દર જીવનના સૂત્રમાં, ભવિતવ્યતા સુન્દર વસી; આજે મળ્યું છે જીવન તે, મૃત્યુ વિહીન જયારે અને, ત્યારે જગતના શાકનું, વિસ્મરણ કરીશું આપણે.
ધ્રુવતારો. ( ર૬ )
અદાકાન્તા
૩
સિન્ધુ માંહી લહેર ઉપડે, નાવડી એક ખાતી, મધ્યા રાત્રી ભીંષણ દિશતી, શૂન્ય જેવી જણાતી; મ મ્હાટા મઘર ભય દે, એકલી હું ભમૂ' ત્યાં, આજે કાંઇ ખબર ન પડે, ભાઇ ? મ્હારે જવું કાં. છે ક્યાં ? પૂર્વા રિવે ઉન્નયિની, વિશ્વને શાંતિ દેતી,
ને પશ્ચિમ કયાં ? રવિ વિલય જયાં, રાત્રિનું' આદ્ય કહેતી; કયાં છે ? યામ્યા વર્ષોં ઉદીચી કયાં ? ભાન કાંઇ નથી જી, હું જાવાના પથ ભુલી ગઇ, હાથ માજી નથી જી. વેરી રૂપે પવન સુસવે, નાવને ડાલવી છે, ઉત્પથા આ ? મમ જીગરને, મૃત્યુમાં ઢાલવી ઘે;
For Private And Personal Use Only