________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭ ) ગુલતાનતા જ્યાં વિશ્વની, ને દિવસ જે છે વિશ્વને
ત્યાં રાત્રિ મુજ વષ રહી, નથી શેક ત્યાં નથી હર્ષ ત્યાં. ૨ જ્યાં પલકભરની ગોઠડી, ને જ્યાં ફરી મળવું નહી,
જોયું અજોયું થાય ત્યાં, ભભકા ભરી ભળવું નહી મિત્રો અને મહારી વખત, એકે પ્રભા એકજ હતી.
મિત્રો અને હારી વખત, એકે નિશા હારી હતી. ૩ એ સો વખત ચાલ્યા ગયા, એ રાત્રિએ ચાલી ગઈ,
હું જાણું છું જે કાળમાં, જાગે તહાં મિત્રો નહી, નિકા કરૂં જ્યારે તહાં, મિત્રો હવે જાગ્યા કરે,
કરીએ કયે દિન વાતડી, ને હૃદય કઈ રીત્યા કરે. જ્યાં મૃત્યુ કેરી ગર્જના, સ્વારી નથી હારી તહાં;
જ્યાં મૃત્યુ કેરી ગર્જના, જાગૃતિ નથી હારી તહાં, હું અમર દીવ્ય પ્રદેશને, વાસી બની હષી રહ્યો,
આ માર્ગના પન્થી તણે, સહચર અમૂલો થઈ રહ્યો. ૫
વાજીનીવથા. (૨૭)
હરીગીત-છદ. આ દિવસ જ્યારે વહી જશે, ને અસ્ત સૂર્ય પ્રભા થશે;
એવે સમય આપણુ વડે, આનન્દની પળ વહી જશે, હું આપના અંગે લપટ થઈ, જાઉં જ્યમ તરૂ વેલડી;
આ પિયાજી? ચાર પળની, રંગભરી આ રેલડી; હારે જીવનમાં આપ હારા, જીવનનું સર્વસ્વ છે;
ને આપ હારા પ્રાણના, આધાર ઉત્તમ પ્રાણ છે; મૃત્યુ વિહીન રસરાજ એવા, આપ છો મુજ બેલડી;
આ પિયાજી? ચાર પળની, રંગભરી આ રેલડી. ૨
For Private And Personal Use Only