________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) સેરઠા–સાચા દિલના ઘાવ, કઈ દિને રૂઝાય નહિં;
જૂઠા દિલના ઘાવ, થાય અને રૂઝાય છે.
પ્રા . (૨૨)
શાર્દૂલવિક્રીડિત. આ નારી લમણે સ્વહસ્ત ધરીને, ઉંડું રૂવે છે ઘણું
સાથી કે મરનાર નાથ તરૂણ –વસ્થા તજીને ગયે; એનું દિન સાંભળી અમ દિલે, આવી ઘણુંયે દયા,
શાથી કે મરનારને તરૂણુની, નાવી લગારે દયા. ભાઈ? આ નથી રોદણું અમ દિલે, સાચું કશું ભાસતું,
ના જાયે કદ સત્ય એમ પ્રભુએ, શાસ્ત્રો વિષે છે કÀ; જ્યારે આ તરૂણી સ્વલગ્ન સમયે, ઉંડું હસેલી હતી,
તો સાચા હસનારને રૂદનની, જગ્યા જણાતી નથી. સત્ય હસનારને ન રડવું, આવે કદી દીલમાં,
સત્યત્વે હસનારના નયનમાં, નાવે કદી આંસુડાં; પુત્રને પરણાવીને જનકને, જે હર્ષ સાચે થયે,
તેને રડવું કદાપિ ન ઘટે, ને ના ઘટે અશ્રુઓ સર્વે લગ્ન પ્રસંગમાં સુત તણું, જન્મત્સવેમાં હસ્યાં,
તે તેને સહુ આપદા શિરપડે, તોયે ન રેવું ઘટે; જૂઠાં રાદનથી કદાપિ જગમાં, હાલા કદી ના થશે,
જૂઠાં દેદનથી કદાપિ પ્રભુના, ચારા કંઇ ના થશે. ૪ જે સાચું કદી હાસ્ય હોય દિલ તે, કઈ દિને ના રહે, .. ને રેવું કર્દી હેય સત્ય પછી તે, કઈ દિને ના હસે;
For Private And Personal Use Only