________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) જૂઠું રોદન છે ન સત્ય સમઝે, ના હાસ્ય સાચું ગણે,
માટે હાસ્ય પ્રસંગમાં નવ હસે, ને કષ્ટમાં ના રડે.
લલિતા ? (૨૨)
હરિગીત-છંદ. રાજાધિરાજા સાંભળે, એકાગ્ર મનને રાખશે,
પંડિત પુરૂષનાં લક્ષણે, જે જાણતાં જ્ઞાતા થશે; તત્ત્વજ્ઞતા કર્મજ્ઞતા, ધર્મ, –સ્થિતિ સહ જ્યાં વણ્યાં,
એવા પુરૂષને પૃથ્વીપર, સાચો સુપડિત જાણશે. જે શ્રેષ્ઠ જનના સેવને, દિન રાત્રી એ તત્પર રહે,
અપકર્મના આરંભથી, નિર્ભયપણે અળગો રહે; આસ્તિક સ્વભાવે કર્મ કરવા, જે ધીરજ સાથે ધો
એવા પુરૂષને પૃથ્વીપર, સાચેજ પંડિત જાણશો. ફોધ સ્વરૂપી મસ્ત કરી, જેને ડગાવી નવ શકે,
કે હર્ષ દર્પ અનમ્રતા, જેને ચળાવી ન શકે, વ્યભિચાર વ્યાધ્ર ન જે તણા, અંતર વિષે આવી વયે,
એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ? પંડિત જાણશે. જેના સુકાર્યારંભને કરવા, પ્રથમ નવ જાણીએ,
કાર્યો ક્ય પશ્ચાત જેની, ભાવનાજ પ્રમાણમાં જે આત્મવત્ સહુ ભૂત છે, એ માર્ગમાંથી નવ બચ્ચે,
એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણશે. તે ટાઢથી ડરતે નથીને, તાપથી ડરતા નથી,
ભયથી ભયાવહ નવ બને, સમૃદ્ધિથી છકતા નથી, સમૃદ્ધિ કદાજે નવ બને તે, શેક નથી કરતે શે,
એવા પુરૂષને પૃથ્વી પર, પૃથીનાથ? પંડિત જાણશે.
૩
૪
૫
For Private And Personal Use Only