________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
(૧૩૩) છે માનવીનાં હૃદય સ્વાભાવિક રીતે ભૂલે ભર્યા
તેને વિષે મમ સદશ કે, જે જ્ઞાન વિષ્ણુ અજ્ઞો ઠર્યા. બોલાયું કે ચલાયું અઘટિત, સર્વ એહ વિસાર
કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસારજે. નિજ બાળ બાળક ભાવથી, બે રીતિનું વર્તન કરે,
જનની જનક એ કાર્યથી, કંઈ રેષ હદયે નવ ધરે. હેટા તણી મહેટાઈ ગૃહી, એ રીત ઊર ઉતારજો;
કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસારજે. ૫ રઝલ્યો બધા ભવ રાનમાં, મુજ શક્તિ પહોંચી ત્યાંસુધી,
કે પ્રાણિ ને સંગી થયે પણ, સાથ નાવ્યું કંઈ કદી. શાનિત મલ્યાની વાટ દેજે, રાખી સુંદર ચરણમાં
હે જ્ઞાન અંજન? ભીડભંજન? રાખજે નિજ શરણમાં. ૬ જવર ગ્રાસથી ગ્રાસેલને, જીસેક જેવી આપદા;
પિત્ત પાંડુને પત્તિક પદારથ, વિષમ જેવા છે સદા. ભવ રાનમાં રમનારને, અજ્ઞાનથી ભમનારને
છે યાર ત્યાં સત્સંગ પામે, આપ સાગર સારને. ૭ હારા-તમ્હારા શિષ્યના, અવગુણ એક હજાર છે;
સદ્ગુણ અગણિત આપના, એને અરે ? ક્યાં પાર છે? નિજ હસ્ત પ્રાપ્ત સ્વરૂપની, લજજા તો ઘટ ઘાર,
કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસાર જે. આકાશ આ નવ ચાહ્ય, ગગને ઘુમતા ઈન્દુને,
નવ ચાહ્ય સિધુ સલિલ નિજ, વિશ્રામરૂપી સિન્ધને. પણ ઉભય એ આકાશ કે, સિન્ધ તજીને ક્યાં જશે?
તેમ દાસ તવ પદ કમળ વિણ, વાસી બજા કયારે થશે ? આકાશમાં તારા ઘણું, પણ મુખ્ય તારા ગણપતિ ભૂતનાથને ભૂતગણુ ઘણે, પણ મુખ્ય નાયક ગણપતિ.
For Private And Personal Use Only