________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩ર) પુષબાગ દેખાતે નતમ, મધુમાલતીની કલીએ મહેર
પ્રથમ વર્ષા અમૃતના સરખી, આજે એજ થઈ ગઈ છે ઝેર. ૬ જે શય્યાએ મધુથી મીઠી, દૂર રહે પણ કરતે પ્રીત
એ શમ્યા ને એ પાથરણું, ભલે હજે પણ થઈ અપ્રીત; દુર્ઘટ ઘાટ વિષમ ગિરિ ગલ્ફર, હવે અમારે તત્ર નિવાસ;
ઘર જંગલ કે સર્વે મુકામે, વ્હાલો એક પ્રભુ પ્રભુ દાસ. હવે વસ્તુ ખુટવી નહિ ખૂટે, ચોર લોકથી નહિં લુંટાય;
પૂરણ કષ્ટ થશે જન નયને, પણ હારૂં નહિ દીલ દુભાય; આવો બાપુ? સચ્ચાઈના મિત્રો? જપીએ જીભે શ્રીજગરાય
ઉલટ વાત બની રહીં ઉત્તમ, અનુભવ પથ નહિ ઉચરી શકાય.૮
સારાર્થના (8)
હરિગીત. ગુરૂરાય પાસે આદ્ર થઈને, બેઉ કર જોડી કરી,
ગદ ગદ સ્વરે નિજ શિષ્ય જેણે, વિનયથી સ્તુતિ ઉશ્ચરી. મહારાજ ? ગરિબ નિવાજ ? શ્રી,–ગુરૂરાજ? Êલમાં ધારજે
કરૂણું કરી અમૃતભરી, દષ્ટિ સદેવ પ્રસારજો. સંસારમાં નિસારભૂત, અપાર વિષય વિકાર છે;
તેમાં ખલકના ખુટલને, પરિપૂર્ણ રીત્યા યાર છે. મુજથી મહા વિકરાલ ઝાળ–સમાન એ ન સહ્યા ગયા;
તવ ચરણ આવ્યો શરણ, મુજપર યોગ્ય છે કરવી દયા. ૨. ત્રણ તાપરૂપ પ્રચંડ આતપ, નિત્ય શીર સુકી રહ્યા;
નિસરાય નહિ વિસરાય નહિ, ગુરૂરાય? એ મહું બહુ સહા. તવ શરણં મમ ભય હરણ કરી –એ તાપ નાથ ? વિદાર,
કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ, સદેવ પ્રસારજે.
For Private And Personal Use Only