________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) વનવાસી થાવા હર્ષથી ચાલી જઈશ કદિ ચાલતાં;
પણ હા ? પ્રચંડ પતંગનાં, કિરણે વચે છે બાળતાં; આવ્યા તણે પછી આશરે, ત્યાંથી નથી તુજ હાથમાં
માટે હજી માનસ તજી નવ, જઈશ કેઈની સાથમાં. ૧૦ વૃક્ષો તિહાં દાવાગ્નિથી, અગણિત હા? બળી જાય છે,
ફાટે હરણનાં શીર એવાં, પાણુ ઊનાં થાય છે; બેસીશ પછીથી કયાં જઈ? ક્યાંથી કરીશ જળ પાન ત્યાં?
તજી કલ્પતરૂની છાય જે, ભય આપશે ભગવાન ત્યાં. ૧૧ કલ્લોલ કર? કલ્લોલ કર? ધર ઈષ્ટ કેરું ધ્યાન તું;
માનસ સરોવર ઉપર રહી, કર મોતિડાંનું ખાન તું મીઠાં મને હર શીતળ જળનું, પ્રેમથી કર પાન તું દીલ ભેદી થઈજા? અમર આ, મુજ વાકય સાચાં માનતું.૧૨
નેકષ(૧૨)
સયા. સમજ સમજ મન મૂઢ બરાબર, વિના વિચારે ચાલે છે,
આ કારજ હિતકર છે કે નહી, એ ગમવિણ શું હાલે છે? સાકર ધૃત પય સ્વાદ તજીને, અશિવ વસ્તુ શિવ ભાળે છે,
અરે? અબુધ મન? બુધ બની જા, વ્યર્થ જન્મકેમ ગાળે છે? હા? શુભ તીર્થો માં જઈ પ્રેમે , ઉત્તમ દાન નહી દીધાં;
અત્યુત્તમ જલ ત્યાગ કરીને, મલિન જલ પ્રેમે પધાં, અમૃત સમ જનની પય નિશ્ચય, એ વિષ સમ માની લીધાં;
દેષદીલના ત્યાગ્યા વિણ ë, અગ્ય જનને દાન દીધાં; ૨ પર ઉપકાર ઉપર તુજ દષ્ટિ, અરે? મૂઢ મન? નવ લાગી;
જ્યાં ત્યાં સ્વાર્થ સ્વરૂપ બાવળની, શળે તૂજ અંગે વાગી;
For Private And Personal Use Only