________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮ ) પિતાની એ પીડ મટી નહીં, અન્ય ભીડ પણ નવ ભાગી;
સત્ય ધર્મના પંથે વળવા, નિંદ તજી ન જોયું જાગી. ૩ કેર કેર વર્તાય અરે જે? આત્મા ને શી ઉપાધી છે ?
હૃદય શત્રુએ પતન કરાવા, સમય ઍચકતા સાધી છે; કેકે તે ધન માલ ગુમાવ્યાં, બેટ ખરેખર ખાધી છે;
અતિ જોખમ સહ કૈના જીગરે, મરણ તણું વળી વ્યાધિ છે. ૪ જ્ઞાન સ્વરૂપ દીપક કરીને જે? અંધકારતા ત્યાગ પરી;
મણિ મૈક્તિક વેરાયાં મોંઘાં, તેની લેને શેધ કરી; જાતેતો તું સિંહ જરૂર છે, નિર્બળ છે તસ્કર બકરી;
નિજ સ્વરૂપ જાણી લે નતમ, સ્વાત્મ શક્તિ લે હાથ ધરી. ૫ જે ઉત્તમ કંઈ હાય જગતમાં, તે સર્વે તજ પાસે છે , નિજ પદ તળ છે અષ્ટસિદ્ધિઓ, કેમ નિર્ધન બની ત્રાસે છે ? રખ્ય ખંડની બ્રાન્તિ શુક્તિમાં, ભૂલામણથી ભાસે છે,
આત્મજ્ઞાનથી નજર અન્યથા, સ્વલ્પ સમયમાં નાસે છે. ૬ રખંડ તે જ રહેશે, નિજ રૂપમાં શુકિત રહેશે;
શુતિ રૂપ નિજનું જાણુશ તે, અન્ય રે ગૃહી લેશે; યદ્યપિ આમ છતાં વિનિયમતા, (હને) ક્યારે? દૂર કરી દેશે;
દક્ષિણ ભણું વહેતી આ નદીઓ, કયારે ઉત્તરમાં રહેશે? પૂર્ણ જ્ઞાનના અનુદય સૂધી, અહિ ભ્રમ રજજુ માંહી પડ્યો;
નિજગૃહમાં જાવા દીધું નહી, શાન્ત સિંધુ ચગડોળ ચડ્યો; તૃણ સદશ આ ક્ષુલ્લ પદારથ મેરૂ ગિરિ સરખે નિવડ્યો,
અક્ષય સુખના સ્વામિ? મહાદય? ઉચ્ચ સ્થાનથી કેમ રડ્યો? ૮ જેણે તુજ દુઃખડાં દેખીને, ભાગ્ય વસ્તુઓ આપી છે;
ફળ ફુલ પચ દધિ અન્ન આપીને, કષ્ટ કથાઓ કાપી છે; તુજ કઠેર કુટિલ બાળક પર, ક્ષમા સહનતા સ્થાપી છે.
એ માતાની સેવા કરી લે, અન્ય પંથ તે પાપી છે. ૯
For Private And Personal Use Only