________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) તુજ જીવતરના સમીપ પણુમાં, સર્વે નિત્ય પણે નિરખે;
જેમ જેમ જીવતર વહી જાશે, ગત વસ્તુ તેમ ર પરખે; મરણ દિગંત વિષે તુજ સાથે, સર્વે આલમ લય થાશે; મેહ મેરૂના તિમિર પછાડી, આત્મા ક્યાં ઠરશે હાશે ? ૧૦ હવે વસ્તુ એ પ્રાપ્ત કરી લઉં, દિગંત માંહી પ્રકાશ કરે,
રોઈ પડ્યો છું આવણ વળે, જાતાંમાં હરખાઉં ઉરે; દુખદ વસ્તુથી હરખી જાઉં નહી, પ્રાપ્ત થવા નવ યત્ન કરું;
સુખમય હો પણ નાશવંતની, હૃદયે સ્વલ્પ ન આશ ઘરૂં ૧૧ સુખમય પણ એવી ગૃહી લઉં કે, જે વસ્તુ ટાળી ન ટળે;
અસંખ્ય વેગથી મુજને ત્યાગી, ચળાવતાં નવ રંચ ચળે; આપત્કાળે કારજ સારે, દુઃખમાં બાંધવ રૂપ ધરે; ભુખમાં ભેજન રૂપ ગૃહી લે, સુખમાં સજ્જન રૂપ કરે. ૧૨
દંતકસિનો વામ. (૧૦)
હરિગીત. એ અજ્ઞ હંસી? પ્રજ્ઞથા? શીદ વ્યર્થ તું અથડાય છે ?
માનસ સરોવર ત્યાગીને, કેમ ભીંત સહ ભટકાય છે? મેંઘા અતિશય મૂલ્યનાં, મેતી અહીં તે થાય છે;
કે જે વડે શિવ જીવન છે, તે ત્યાગી શીદ રજ ખાય છે? ૧ અહીંથી ઉડી બીજે સ્થળે, કંઈ સત્ય ગ્રહવા જાય છે;
પણ હંસીને માનસ વિના, કઈ રીતે જીવન વહાય છે? વનમાં ઘણા ઉલૂક વસે, અહીંથી ઉડીને જઈશ જે;
અણચિંતવ્ય એકાક તું, મૃત્યુ તણે વશ થઈશ તો. ૨ હારી હને ચિંતા ન હો? પણ, તુજ તણું મુજને ઘણી તું અજ્ઞ ને હું પ્રજ્ઞ એ, જૂદાઈ છે વચ આપણી;
For Private And Personal Use Only