________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) નથી તારું કાંઈ, મમત નવ કીજે હૃદયમાં
ઘણું હાર્યો માટે, મન વચન વાળે વિજયમાં, ન છાજે આજેથી; સમજી કરીને કૂપ પડવું;
પરં જતિ સ્થાને, અનિલ લહરી સંગ ચઢવું. ૧૨
અમાવેજું પ ક છું. (૪)
હરિગીત. હેડાં તણી જૂદાઈમાં, જગ સર્વની જૂદાઈ છે,
હૈડાં તણું સાંધા વડે, દુનિયા બધી બંધાઈ છે; સાથે રમ્યા સાથે જમ્યા, સાથે ભમ્યા દિલ એકશું;
| દિલ ભેદતાં દિલ થાય કે, એ દિન કયારે દેખશું ? ૧ રે? અકળગતિ છે દેવ ! હારી, ગજબ છે કારીગરી,
પહેલાં હૃદય તને સાંધ, અસ્તે અજબ દુબધા કરી; નિજ નેત્રમાં પ્રિયતા ભરી, પ્રિય પંથિની છબી સાંભરી;
પણ એજ સહદિલ ભિન્ન થાતાં, ઘાંટી થઈ છે આકરી. ૨ હૈડું યદા નિષ્કામી તો, કાયા નગર નિષ્કામી છે;
હૈડું યદા કામી તદા, કાયા બિચારી કામી છે; હૈડું યદા સંબંધી તે, જગ સર્વ આ સંબંધ છે;
ઈંડા તણું સંધી વિષે, સહુ લેક કેરી સંધ છે. ૩ હેડા વિષે સદભક્તિ જે તે, એજ સાચી ભક્તિ છે;
હૈડા વિષે સદશક્તિ જે તે, એજ સાચી શક્તિ છે, હૈડું જગતથી મુક્ત જે તે, એજ સાચે મુક્ત છે; - હૈડું વિષય આસકત જે તે, એજ યમ ગ્રહ શકત છે. ૪ - વિધિના લખેલા લેખને, હૈડું અવશ્ય મિથ્યા કરે;
હૈડા તણું કપટી જને, અપકૃત્ય કરતાં નવ ડરે,
For Private And Personal Use Only