________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
હડુ હતુ જે એક તે, ભેદક જને ભેદી દીધું: અદ્વૈત રસના સિન્ધુનુ, પાણી સુભગ મેલું કીધુ . એવા નથી ઉસ્તાદ જે કે, હૃદયને સાંધી શકે;
નથી કેાઇ એવા પુરૂષ કે, વિછડેલ દિલ માંધી શકે; જન કેઇ એવા હાય કે જે, જળ ઉપર સગૃહ ચણે;
હૂંટેલ દિલને સાંધવાનુ, કાઇ પળ પણ નવ અને, નિર્મળ અમારા ઉમળકા, આ માર્ગથી પાછા વહ્યા;
નિ ચ પ્રભુના પંથમાં, ભણકાર ભયના સાંભલ્યા; સરિતા તણા સુપ્રવાહ, ગિરિના શૃંગ પાછે નવ ચઢે;
મનના પ્રવાહ ટુટયા પછી, પાા હતા ત્યાં ના અડે. છ વ્યંડળ પુરૂષ ક યુદ્ધમાં, ગૃહી શસ્ત્ર શૈાર્ય ધરી લડે;
મેાતિ થકી ઉતરેલ જળ, ચઢી જાય કી યત્ન વડે; રજ્જુ વિષે નથીં સર્પ પણુ, નિકળે કદી કંઇ કારણે;
ટૂટેલ મન દુ િટ ફ્રી, સંધાડવાનું નવ અને; જાગ્રત ગમે છે જગતને, મુજને હવે સ્વપ્નું ગમ્યું;
શુક્તિતણું રાખ્યત્વે આજ, શમાવતાં યે નવ શખ્યું; દિલ ઉલટ કરશું અવનવુ, નવલી દેંગેાએ દેખy;
ભેળા અને જૂદા તણા, મત્રો હવે નવ લેખશુ. એવા વિચાર આવતા, તલસાવતા તેને માહ્યરૂ;
કયારે હવે હિમ ખંડને, સાચા સલિલ રૂપે કરૂ ? આ દૃશ્યને દન વિષે, દ્રષ્ટા વિષે દર્શીન પરૂ,
શ્રેયસ્ અને પ્રેયસ તાવુ', અળગુ કરી દઉં ઝખરૂ. ૧૦ જોગી મના જંગલ ભમે, તાયે રમે સંસારમાં;
ગિરિ શૃંગ વસવા ગૃહ ખદલ, પરિપૂર્ણ પાતે પ્યારમાં, પણ હૃદયને શમળ્યા વિના, સસાર જાવાના નથી;
સ્વાત્મ સ્વરૂપ ચીન્યા વિના, આનન્દ થાવાના નથી.૧૧
For Private And Personal Use Only