________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ ) જે એઓના બળ થકી બને, કેમ તે દ્રવ્ય ખામી?
વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૯ હારી શક્તિ જળ સ્થળ બધે, પૂર્ણ વ્યાપી રહી છે;
મહારી ભક્તિ પ્રભુ? તુજ પદે, શ્રદ્ધાના થઈ છે; માતા ભ્રાતા ભગિની પ્રભુ તું, સર્વ સદ્ગણ ધામી;
હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૧૦
મુમાવલ્યા (૨)
મંદાક્રાન્તા. આકાશે આ ઉડુપતિ ર્દીપ, ઉર આનન્દ આપે,
ને વારિમાં થન થન કરે, ઘોર રાત્રી પ્રતાપે, એ ચંદાને ભ્રમણ કરતાં, કેણ છે સ્વાયકારી?
વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અય્યારી. ૧ આ પંખીડાં સુરવ કરતાં, ભિન્ન કંઠે પુકારી;
ને વૃક્ષોના ઉપર રમતાં, પાંખ પ્રેમે પ્રસારી; એ સર્વેને પ્રતિદિલ જુદી, આકૃતિ આપી સારી;
વહાલા ? હારી વિવિધ કૃતિમાં,વૃત્તિ જામી અહારી. ૨ આ વૃક્ષે બે સમીપ ઉગિ, આમ ને નિમ્ન કેરાં
એકે કેરી મુકી રહીં અને, લીંબુ એકે ઘણેરાં, ને એઓનાં ઉભય ફળની, સ્વાદુતા ન્યારી ન્યારી,
હાલાર હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અહારી. ૩ આ ઉદ્યાને કુસુમિત લતા, ઉગી આનંદકારી,
એમાં એક સુખદ કુસુમ, હેંતાં મોદકારી; ને બેજીનાં લલિત કુસુમે, માત્ર છે કાન્તિ ધારી;
વ્હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અહારી. ૪
For Private And Personal Use Only