________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૧ ) ઉંચા ઉંચાં ગગન અડતાં, પહાડનાં શિખરેમાં
કે જ્યાં જાતાં થર થર થતી, ધૃજણીઓ પદોમાં; એવે સ્થાને તરૂ ગલી કરી, તું રમે સર્વ સ્વામી ?
હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૩ પાતાળેથી મનહર મળે, કિસ્મતી રત્ન સારાં;
કેઈ કાળે જઈ નથી શકયાં, માનવી ત્યાં બચારાં, હારા વિના જનથી બનવા, શક્તિ છે ત્યાં નકામી;
વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૪ પૃથ્વી બેદી કંઈક જઈએ, એગ્ય ઉંડાણ માંહી;
ફૂટી આવે વિમળ જળ તે, પાર વિનાનું ત્યાંહી; ત્યાંથી અગે જન થકી જઈ, શું વિલાય સ્વામી ?
હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. છે. ક્યાંથી આવ્યાં? ગગન વચમાં, વાદળાં આ ચડીને;
નાસે ભાગે હળમળી રહે, સામ સામાં અડીને; રાતા પીળા તુજ થકી થયા, સાથઆ સર્વ પામી ?
વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૬. સ્વાતિ કેરૂં સુખદ જળ તે, છીપ માંહી પડે છે,
મેતી રૂપે વિલસી નિકળી, માનવીને જડે છે, બીજાં વારિ જળરૂપ બને, આપ પાયે પ્રણામી;
હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૭ આ બે મહાટ ગિરિવર દિસે, ઘાઢ વૃક્ષથી લીલા;
તેમાં એક રજકણ ભર્યા, એકમાં માત્ર શીલા, મધ્યે પૂર્યા રજત કયા, એ થકી પ્રેમ પામી,
હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મહારી વિરામી. ૮ મુખ પ્રાણ મમત કરતાં, આ કરે મહારી શક્તિ;
મિથ્યા એવું નફટ બકતાં, માત્ર વાચાલ વ્યક્તિ;
For Private And Personal Use Only