________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ )
આ
વર્ષોમાં ઘનન ગરજે, મેઘ આકાશ માંહી; વારિ ત્યાંથી વિમળ વરસે, વીજને વાસ જ્યાંહી; એવી ત્હારી અનુપમ કૃતિ, કેમ છુ હું વિસારી ?
વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ય નાચે છે આ હરણુ હરખે, મિત્ર સાથે લઇને;
રાચે છે આ મૃગ શિશુ મુદ્દા, માત પાસે જઈને; કોણે ? એમાં સુખમય લીલા, પ્રેરવી પ્રેમ પ્યારી;
વ્હાલા ? હારીવિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. દ્ સિહા હેાટા ભયભીંત અતિ, પ્રાણિયાને કરે છે;
એમાં એવી પ્રકૃતિ સહજે, તુ જઇને ધરે છે; આદી હારી પરમ પુનિતા, છે કથા પાપ હારી;
વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. છ આ એ પુત્રા હરફ કરે, એક માતા પિતાના;
ભાસે તેમાં વિનિમય ઘણેા, કારણે ભિન્નતાના; એવી સામ્યા અનુપમ ક્રિસે, શક્તિ સર્વે ત્હમારી;
વ્હાલા ? માટે વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૮ હારા સંગે મુજમન રહેા, નિત્ય વાસેા કરીને;
હારા વિના વચન ન વદો, ક્લિષ્ટ વાર્તા કરીને; મ્હારૂં સર્વે જીવન ધન તું, હે પ્રભુ ? દુ:ખ હારી ?
વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૯ શીઆળામાં શીત બહુ પડે, જાય છે ઘામ નાશી;
ઉન્હાળામાં ગરમી પડતી, સૂર્ય ઉગે પ્રકાશી; પત્રા પુષ્પા વિલી નિકળે, જો ? નથી કાંઇ વારિ; વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૧૦
For Private And Personal Use Only