________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૯ ) સાગર સદાદિત ગુણ ભર્યા, જશ ગાઈને ઘુઘવે ઘણે;
ચરણ પખાળે રાત્રિદિન, નથી પાર જેના જળ તણે; તો યે તમારી પૂર્ણ પૂજા, ના થઈ ઓછી પડી;
શી રીત રાજી થાઓ છે?, દશવી દ્યો તે રીતડી. ૩ આકાશને તંબુ વડો, નવ પાર જેને ભાળીએ,
ને ઘર ત્વદર્ભે ક્ષુલ્લ છે, એવું નિગમમાં જાળીએ; ગણતી તહાં તે શી થશે ?, મુજ નાની સરખી કોટડી;
શી રીત શરુ થાઓ છો?, દર્શાવી છે તે રીતડી. ૪ પાશ માંહી એક કમ આ, વાયુઓ સઘળા મળી,
પંખા તમને નાંખતા, વિનવી અને ચરણે લળી; તે યે ન પૂરણ પામીઆ, મુજ એક ત્યાં શી પંખડી ?
જે રીતે રાજી થાઓ છે?, દર્શાવી દ્યો તે રીતડી. ૫ અગણિત વાદળ આર્વીને, હમને પ્રભો ? છત્રો ધરે;
તો યે અપાર સ્વરૂપમાં, અધુરી રહે છે આખરે; મુજ એક છત્રી તમ શીરે, રહી શી કરી ઘે છાંયડી ?
જે રીતે રાજી થાઓ છો ?, દર્શાવી દ્યો તે રીતડી. ૬ પૃથ્વી મહદ તમ અર્થ આ, ઝાઝમ બરાબર પાથરી;
તે એ તમારા કાજ પ્રભુ?, હજી થઈ પડી છે ચીંથરી; શું આપું આસન આપને ?, નથી ચેન પડતું હરઘડી;
શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યો તે રીતડી. ૭ આ સૂર્ય બારે માસ દીવી, આપશ્રીને ધાર;
તે એ તમારી અગ્ર ઝાંખી, થાય છે ઉચ્ચારતો, વૃત દીપ તમ આગળ ધર્યો, –ની ક્યાં રહી છે? વાતડી;
શી રીત રાજી થાઓ છો ?, દર્શાવી દ્યો તે રીતડી. ૮ હે નાથ? આપ અમાપ કે, માપ લેવા જાઉં છું;
માપી પદાર્થો ત્યાં વળી, જ્યાં જાઉં ત્યાં અટકાઉં છું;
For Private And Personal Use Only