________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[/Tછે
રા
કે વિજ્ઞાન પાચનમઃ | જિવિષાપત્તમામદોષિનારાયઃ રાત્રવિરોगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयतधुरन्धरपूज्यपादजगद्वन्धसद्गुरु श्रीमबुद्धिसा
गरसूरीश्वरेभ्यो नमः ॥
काव्यकौमुदी.।
आपशीरीतेराजीथाओछो ? (१)
હરિગીત. પ્રતિ દિવસનતમ પ્રેમથી, દેવાલયે દર્શન કર્યું
મુજને મળે તે પુષ્પ લઈ કરી હાર તવ કઠે ધરું; ઉપવાસ બહુધા આદરૂં, –ને જાઉં તવ ચરણે પડી,
જે રીતે રાજી થાઓ છો?, દર્શાવી દ્યો તે રીતડી. ૧ પૂર્વે ઉદય પામી લ્હમારી, ચન્દ્ર પરિકમ્મા કરે,
તોયે તમારા રૂપની, પરિપૂર્ણ રીત્યા નવ ઠરે; મુજ પાંચ ત્યાં પગલાં તણી, હે ઈશ? શી થાશે ઘડી ?
શી રીત રાજી થાઓ છો?, દર્શાવી છે તે રીતડી. ૨
For Private And Personal Use Only