________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ત્યાંસુધી[પાછું. (પ? )
શાર્દૂલવિક્રીડિતમ ચાવસ્વાત્મ સમાન સર્વ જીવને, મહું તો ગણ્યાએ નહિ,
હારાં કાર્ય કરૂં તથા પરતણાં, કાર્યો કરૂં યે નહિ; હું હર્ષે મલકાઉં અન્ય દુઃખડાં, દેખી દુ:ખી ન થઉં,
તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૧ આ અશ્વોપર બેસી રોફ બજવી, હંફાવી તેને રહું,
હારી ઇંદ્રિય તૃપ્તિ અર્થ જનને, શબ્દ ન સાચા કહું એ અધે મરજે મને સુખ મળે, એવું શા માણી હું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૨ એ માટે મમ જન્મ છે પ્રભુજીમાં, રાચી રહું સર્વદા,
સને સુખ આપવું ઈતરને, દેવી નહી આપદા, શાંતિ બ્રહ્ના સ્વભાવ તત્વ નજરે, હા ! ના શક્યો જાણું હું,
તાવતુ હું પટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૩ ખુલ્લા પાય થકી તપેલ ધરણી, મધ્યે ગરીબ ફરે.
ઊનાળે અતિ ઉષ્ણતા નભ થકી, જવાળાગ્નિની તે ઝરે, ત્યારે સુંદર ફેનસી પગરખાં, પહેરી ખુશી થાઉં છું,
તાવત્ હું કપટી કઠેર મનનો, પાપી સદા પ્રાણું છું. ૪ આ પંથી પરગામ જાય દીન છે, સાથે ન પાણી મળે,
એ પંથે પરબો નથી જળ વિના, કઠો તૃષા બળે; કંડાં મિષ્ટ પિયું છતાં સુખ વડે, એવા સમે પાણી હું,
તાવત્ હું કપટી કઠેર મનને પાપી સદા પ્રાણું છું. શીઆળે દન બંધને જગતમાં, ઠંડી ઘણું વાય છે,
વસ્ત્રો છે નહિ પહેરવા શરીરને, દુ:ખી બહુ થાય છે; એવામાં ઉનનાં ઉંચાં પટધરી, આવું અને જાઉં છું, તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૬
For Private And Personal Use Only