________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩) યથા પૂર્વે રાખી, તદવત અધુના ઉધરજો,
જગન્માતા!પિતા! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૩ સદા હું નારીને, જનની સમજાણું જગધણી !
જગનાં દ્રવ્યોને, અડકું નહી દેવા! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજો;
જગન્માતા પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૪
परमात्माप्रतिमभ्यर्थना. (५०)
છંદશિખરિણી. ભરોસો હાર છે, મનુષ્ય જન તે શું! દુઃખ હરે,
ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વો!
પ્રભે! ચારા મહાસ! મમ દુઃખ નિવારી સુખ કરે. ૧ કરી નક્કી જાણ્યાં, જગતજન સ્વાર્થી સકલ છે;
નથી સાચા મુદ્દા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભુલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ પરે,
પ્રભો!ારા મહારા! મમ દુઃખ નિવારી સુખ કરે. ૨ નથી પ્રેમી કેઈ, તુજ વિણ પ્રત્યે ! અન્ય જગમાં,
સદા સાચા સ્વામી, નર્મી નમ રહું આપ પગમાં; અમારી આ બાજી, જગપતિ? છતા દુ:ખ હરે,
પ્ર!પ્યારા મહારા! મમ દુઃખ વિદારી સુખ કરે. બીજાની દેરી તે, હૃદયધન! કાચા સુતરની,
તમારી દોરી તે, પ્રબલ કઠિના તખ્ત વરની; તમે એ દોરી ને, પરમપદ પહોંચી ઉર ધરે,
પ્રત્યે પ્યારા હારા! મમ દુ:ખ નિવારી સુખ કરે. ૪
For Private And Personal Use Only