________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરે શાત્રે શ્રદ્ધા, પ્રભુજી ! શઠ હું ના કરિ શક્યા,
કદાપિ કીધી તે; વરતન નહીં આચરીં શ; તમે એ બે પહેલા, અવગુણ સમૂળા વિસરજે,
જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૭ નવોઢા નારીના, નયન જઈ ચઢ્યું મનડું આ,
અને તે નારીમાં, કવચિત તલસાચું તનડું આ બચાવે તેમાંથી, પ્રભુ ! મુજ સ્તુતિ ધ્યાન ધરજો,
જગન્માતા ! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૮ કવિતા કીધી ત્યાં, ભરપુર ભરી કામની કથા.
બીજને દીધી ત્યાં, મલિન પ્રતિ લાગ્યું મન તથા, ન ચાહ્યું હારૂં કે, પરહિત હવે તે લય થજે,
જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૯ બધામાં વ્યાખ્યા છે, જળસ્થળ અને આભ ઉપરે,
ગુહાની માંહી કે, અગમપથ જ્યાં ના મન ઠરે, કોંધી છાની ચેરી, તવ ગતિ ન જાણે ખુશી થજે.
જગન્માતા! પિતા! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૦ પશુ પંખી સામે, અડપલું કરી ફેકી પથરા,
થયો છું તેઓને, અર્તાવ અપરાધી સુખકરા! હવે તે સર્વેને, વિનવું ભુલ બધુ!ન સ્મર,
જગન્માતા!પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૧ ભુલે છે પ્રાણું તે, પત્થર જડ તે શું ભુલ કરે !
જગસ્વામી ! જે તું, મુજ પ્રભુ પિતા શું નહિ કરે ! થયા પિતા પ્યારા, શિશુજન નદી તારક થજે,
જગન્માતા!પિતા! મમ સહુ ગુન્હા માફ કરજો. ૧૨ તમારા દાસોની, રહિજ પ્રભુ! લજજા તમ કરે,
જશે લજજા હારી, અનુગ યદિ જાશે યમ કરે,
For Private And Personal Use Only