________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૯૮ )
એક તરફ છે બાષ્પ અતિશય, અન્ય તરફ છે શાન્ત સમીર; એક તરફ્ મલ મિશ્રિત વારિ, અન્ય તરફ ધેનુનુ ક્ષીર. પ્રકાશ પણ પેખાય નહી ને, અંધકાર નવ અવલેાકાય; રંગ સ્વરૂપ રહિત તલાવડી, અગાધ રેલમ છેલા થાય, અહાર આવતી અગણિત છેળે, આકાશે જઇને અથડાય; કૈક વખત જળ મલિન આવતું, કૈંક વખત નિર્મળ નિખાય. આનાં તેજ ગૃહીને જગમાં, સૂરજ ચંદ્ર પ્રકાશ રે, અહીંથી શબ્દ ગૃહીને શારદા, ચાર વેદ મુખે ઉચરે. શ્વેત પદ્મની કાન્તિ સઘળી, કાળા ભ્રમરે છાઇ છે; રકત કમળની પૂર્ણ પ્રભાએ, અત્ર તત્ર પ્રસરાઇ છે. એક ભાગ તા મિણુ માકિતકના, સેાપાનાથી શેાલે છે; અન્ય ભાગ કાદવ કિચ્ચડ મય, દેખતાં દિલ ક્ષેાલે છે. વસ્યાં સપનાં યૂથ અહુવિધ, ભય આપે ઋષિ તપસીને; કાઇ કાઈ કાળે સજ્જનને, શીઘ્ર જાય છે સીને. ભ્રમરા શ્વેત કમળ તેમાંથી, દેવાર્થે લેવા દે નહી, પવિત્ર તપસ્વિની તે પદ્મો, સમય સમય રહેવા દે નહીં. ઉભા પારધી વીણા લઇને, તટપર મૃગને મારે છે, દયાવાન કદી સિદ્ધ આવીને, મરતાં મૃગ ઉદ્ધારે છે. ઉદ્ધત હસ્તી મહાબળ વાળા, કૈક કાળથી વાસ કરે, એમ એ હદ ઉપર આવીને, છેડે ખાણુ છુટેજ કરે. લેાલી વાણીએ કરી દુકાના, જે આવે તેને ઠગતા, પણ ઉસ્તાદ કર્દિક ગ્રાહકના, હસ્ત ઠગાઇ જઇ ઠરતા. એક તારે દેવાનાં સ્થાનક, અન્ય તીરે દાનવ વસઆ, યુદ્ધ ચલાવે અને પ્રતિદિન, પૂર્ણ પરાક્રમના રસિયા. હુંચ તપસ્વિની સાથે જઇને, શ્વેત કમળ આવ્યા લઇને, હાર બનાવી ઇન્દ્ર દેવના, કઠે આરાખ્યા જઇને.
For Private And Personal Use Only
૧
ર