________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
( ૯૭ ) ખારા જળના ભય સમુદ્ર, અમૃત ઘટ ભરી દે છે કેણ! મીઠા જળની માછલડીને, વિષ જળમાં જીવ દે છે કેણ ! નિર્મળ જળની શાન્ત તલાવડી, ડહોળી મલીન કરે છે કોણ! વિવિધ રક્ત પિત નીલ રંગને, પટપરથી હરી લે છે કોણ! શાન્ત કાન્ત અવ્યક્ત દશાથી, વ્યક્તદશા આણે છે કેણ! અનાદિ વસ્તુના બંધનમાંથી, મુક્ત કરી જાણે છે કોણ! અગાધ સરિતામાંહી તણાતાં, કીનારે તાણે છે કેણ ! હેત સાથે વાદળગણ હઠવી, વારિ વિના વ્હાણે છે કેણ ! કદિક કદિક આકાશ ઉડાવી, પૃથ્વીતળ દેખાડે કેણ! અનુપમ દિવ્ય વિમાને મુજને, આકાશે ઉડાડે કોણ! અગમ્ય વસ્તુને ગમ્ય બનાવી, અપેખને પેખાડે કેણ! સ્વર્ગ મૃત્યુ પાતાળની બાહિર, રન પેટી ઉઘાડે કોણ! હરકાર્યોથી શ્રમિત મુજને, પ્રોત્સાહન શુભ આપે કોણ! લખી લખી કંટાળેલ જનને, એ કંટાળે કાપે કણ ! નવી શક્તિ ને નવા વિચારે, પળમાંહી પ્રગટાવે કોણ સુષુપ્તિમાં અખુટ આ વા, જગે સ્પષ્ટ કરાવે કોણ! પ્રતિપળ નિજ બાળકવત્ મુજને, વિસ્મયું યાદ કરાવે કેણ ! પ્રચંડ વાયુની મધ્ય નાવડી, દઢતા સાથ ઠરાવે કાણ ઘોર રાનમાં સિંહ વ્યાઘના, સામે શક્તિ ધરાવે કોણ ! શેક અશ્રુ ચક્ષુથી વહેતાં, અટક્ય રહી લૂછે છે કોણ!
Taઝાખ્યતવણી. (૪૭)
સર્વેઆ. એક અગમ્ય તલાવડી તેનું, મૈકિતક સરખું નિર્મદાનીર; એક તરફ રવિકેરાં કિરણે, અન્ય તરફ ઘનઘોર તિમિર.
For Private And Personal Use Only