________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૫ )
દુ:ખથી ભરી પ્રેમિની ચિતા, ધિરજ ભાગી થઇ મંડળી ભીંતા; ફૅર રૂવે ઘણું અગ્નિ સ્ાવડી, દ્વિગુણુ શેકમાં મગ્ન માવડી. જનની એનડી એ જણાં મળી, તરૂણ પ્રેમિની પ્યારીને લઇ; ગઇ ચિતા વિષે ઝંપલાવવા, ઝટ ચિંતા તહાં લાગી ખેલવા. જીવનના સમે હું ઘણુ` રહ્યો, ઇતરના મધ્યમાં પડ્યો, મુજ વિયેાગથી જીવતાં ઘણાં, રડી પડ્યાંજ છે પ્રેમી દીલડાં, રસ ભર્યા દિલે દુ:ખ મ્હેં ભર્યા. રડીરડી અને અશ્રુ ખેરવ્યાં, નથી કહ્યું કશું ના કહ્યું કર્યું, હિતપણ નથી કાઈમાં ભર્યું. પણ બીજા જના દીલડાં દહે, વિરહની નદી જોરમાં વહે અરર ! સ્નેહીઓ ના વા હવે, મરણ માદમાં દેહશુ દમે ! વિકટ પંથ ના કેઇ આવશેા, કઠણ પ્રેમના માર્ગિ ના થશે; સુખ કદી કઈ પ્રેમીને સ્મરે, સમીપતાજ આ મૃત્યુ સ્ત ંભ છે. ૧૦ ભરજુવાનીમાં વ્હાલને વહી, જરૂર છે સુતા પ'થી આ અહીં; પુછી જુવા જરા પ્રેમી ભાઈ હૈ ! રૂદન મૃત્યુનાં સાખ્યદાઇ છે! ૧૧ તુજ પછી ખર્યા અશ્રુઓ હશે, તુજ પછી હૅને તે મલ્યાં હશે; જગત લેાકને હું રડાવતા, ક્રૂર પ્રેમીને ના રડા તમે.
હું
અનુષ્ટુપ્.
એટલુ એલતા માંહી, જ્યાતિ એક ઉડી ગયું, પ્રેમીનુ દેવતા લાકે, મુખડુ હસતુ થયું; પ્રેમીનાં આંસુડાં જુદાં, પ્રેમીતા ચિત્ત ચાર છે;
પ્રેમીનુ દીલ છે જૂદું, પ્રેમીનું જ્ઞાન આર છે. શાન્તિ ક્ષમા દયા ભક્તિ, સ્હેજ પ્રેમી વિષે રહે, અન્યને ઉપદેશીને, પાતે સ્વર્ગ સુદીપવે.
For Private And Personal Use Only
મ
७
૧૨
૧૩
૧૪
૧૫