________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪ )
સુવા નાથ ! ત્હારી ઉંઘે ચક્રી ખાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અમે સ્વામી વિના હવે શું કરીશું ? ધરી અધી આખી ફકીરી ધરીશુ કીરી સુની તુ વિના રાનમાંહી,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા યાગિ અશ્રુ સાથે સ્તવે છે, ગયું શ્રેય સર્વે અમારૂં હવે છે;
દિસે નર્ક જેવી અરે ! ચેાગ્યતાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. પિતા પુત્ર પાં પશુ દૈત્ય દેવ, રડે પ્રેમ ઉંઘે ઝુરે છે સદેવ; અજીતાધિ ! પ્રેમે લીધી ચેતનાઇ, જશે પ્રેમ નિદ્રા હવે દુ:ખદાઈ.
નવક્ષ્મશાનમાંપ્રજીવાડશો | ( ૪૫ ) લલિતછંદ.
યુવક પ્રેમીની ચેહ લાગતી, ભયભરી તહાં ભૂપુકારતી; સળગતી મિજી કેકની હતી, પ્રિયજને તણી છાતી ફાટતી. રૂદન ત્યાં અતિ પ્રેમિડાં કરે, નયનમાંહીંથી આંસુડાં ઝરે;. અરર ! પુત્ર હું મૂર્છા શું ગયા! પ્રથમ માતના સ્વર્ગિ શુ થયે! ર શ્રવણુ એ કરી અન્ય લેાક તે, બહુ રડી પડ્યા મૂકી પોક જે; કરૂણ એનડી કલાન્તતા ભરી, તરૂણી બ્રાતની વિધવા લઇ. હૃદય દુ:ખને ક્યાં જઈ કડે, કૃપ છાંયડી કૂપમાં રહે; બહુ રૂવે તદા લેાકલાજ છે, હૃદયમાં ભર્યા વાધાજ છે.
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
૧૫
૧
ܡ