________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આ પ્રણાલિકા માત્ર કવિએને જ લાગુ પડતી નથી. પણ દરેક ઉપદેશંકા કે ગ્રંથકારાને વળગી રહેલી હોય છે.
કવિઓની કવિતા વાંચી કેટલાક વાચક વર્ગ નું હૃદય સંતુષ્ટ નહી થવાથી તે તરફ ઇર્ષ્યા વૃત્તિ ધારણ કરે છે. કેટલીક કૃતિને હસી કાઢે છે. કેટલીક કૃતિને નિંદનીય કરી તરછોડે છે, કાને દૂષિત કરે છે. વળી પેાતાને અનુકુલવિષયની પ્રશંસા પણ કરે છે. કાઇક પ્રસંગે કાવ્ય તથા તેના કર્તાના તિરસ્કાર પણ કરે છે. એમ અન્યગત ચર્ચામાં નિપુણતા ધરાવતા તેઓ આત્મ તરફ દિષ્ટ તા ચૂકી જાય છે અને તે એમ નથી સમજતા કે પરાપકારની દૃષ્ટિએ નિરપેક્ષ ભાવથી કવિઓની કલ્પના જગત્ જીવાને ઉદ્દેશી વિસ્તરેલી હોય છે. તેા પછી અનુકુલતાનેા પ્રસંગ દરેકને એક રૂપમાં કેવી રીતે આવે? વળી દષ્ટાંત તરીકે કૈાઇ એક માણસ પેાતાના અનુકુલતા પ્રમાણે મકાન બંધાવ છે તેને જોઇ અન્ય લોકેા વિતર્ક કરવા મંડી પડે છે કે અમુક માણસે અમુક મકાન બંધાવ્યું છે પણ ખીલકુલ તે ઢંગધડા વિનાનું છે, તેમાં જોઇએ તેવી સગવડ નથી. હવે આમાં દોષ કાને ? વસ્તુતઃ અહિદૃષ્ટિથી અનુપયોગી લોકાની મ્હોટી ભૂલ ગણાય, કારણ કે તેમની અંતઃપાત દૃષ્ટિ નથી. આવી અજ્ઞાનતાને લીધે લેાકામાં ભેદષ્ટિને પ્રચાર વધી ગયેલા હાય છે. અહીંયાં વિશેષ સૂચના એ છે કે--આ ગ્રંથ કર્તાએ આ પુસ્તકનું નામ કાવ્યસુધાકર રાખેલ છે. તા કાવ્ય શબ્દના તાત્પર્યાયનું દિગ્દર્શન કરવું અહીં ઉચિત છે. કાવ્ય એટલે કવિના હદ્દગતભાવ, કિવા કવિના વાગવિલાસ, કાવ્યનું સ્વરૂપ ત્રણ પ્રકારમાં વિસ્તરેલું હોય છે. જેમાં કવિને સ્વતઃ હાર્દિકભાવ શબ્દ રૂપમાં પ્રગટ કરવામાં આવે તે પ્રથમ પ્રકાર ગણાય છે. બીજો ભેદ એ છે કે જેની અંદર વિશાલ સંપ્રદાય કે મહાપુરૂષના જીવન રેખા વર્ણવવામાં આવેલી હાય અને ત્રીજા પ્રકારની અંદર વિશેષ કાવ્યકળાની રચના તેમજ તેના અંગીભૂત તત્કાલીન યથાસ્થિત સ્વરૂપ વ નનેા સમાવેશ થાય છે. કવિની વાણી એટલે વિના માનસિક વિચારોનો વાંત્મક પ્રાદુર્ભાવ, જેની અંદર ક્ષમાદિક ગુણાના અંતર્ભાવ હોય છે. સ્વગત સુખદુઃખના અનુભવાયલા માની પ્રરૂપણા દર્શાવવામાં આવેલી હોય છે. સામયિક પ્રેમરસથી ભરપુર વાક્ય રચના રસિકજનાને શાંતિદાયક વર્ણવેલી હોય છે. સુરદાસ, ભર્તૃહરિ વિગેરે કવિઓએ પોતાની પૂર્વાવસ્થાના પ્રેમમય શ્રૃંગાર તથા પા
For Private And Personal Use Only